Monday, 23 December, 2024

Tame Lajavab Cho Lyrics in Gujarati

133 Views
Share :
Tame Lajavab Cho Lyrics in Gujarati

Tame Lajavab Cho Lyrics in Gujarati

133 Views

હર સવાલ ના તમે રે જવાબ છો
હર સવાલ ના તમે રે જવાબ છો
મારા દિલના મહેલના નવાબ છો

હર સવાલ ના તમે રે જવાબ છો
મારા દિલના મહેલ ના નવાબ છો
તમે મારૂ દિલ મારા દિલનો ધબકારો
તમે મારો જીવ જન્મો નો સથવારો
હાચુ કાવ છુ તમે લાજવાબ છો
હર સવાલ ના તમે રે જવાબ છો
મારા દિલના મહેલના નવાબ છો

હો આંખો ની આદત છે તને રે જોવાની
રાહ જોઈ બેઠી એ તો તને મળવાની
હો આંખો ની આદત છે તને રે જોવાની
રાહ જોઈ બેઠી એ તો તને મળવાની

હો કયોને ગૂંથાશે ક્યારે પ્રેમનો રે માળો
મળે સાથ તારો તો જાય જનમારો
હાચુ કાવ છું તમે લાજવાબ છો
હર સવાલ ના તમે રે જવાબ છો
મારા દિલના મહેલના નવાબ છો

હો ચાહું છુ તમને ચાહત થી વધારે
માનું છું તમને મહોબત થી વધારે
હો ચાહું છુ તમને ચાહત થી વધારે
માનું છુ તમને મહોબત થી વધારે

હો વાતો રહેવા દો હવે કરો મુલાકાતો
દિલ માં રહે ના કોઈ ફરિયાદો
હાચુ કવ છું તમે લાજવાબ છો

હર સવાલ ના તમે રે જવાબ છો
મારા દિલના મહેલના નવાબ છો

તમે મારૂ દિલ મારા દિલ નો ધબાકરો
તમે મારો જીવ જનમોનો સથવારો
હાચુ કવ છુ તમે લાજવાબ છો
હો હાચુ કવ છુ તમે લાજવાબ છો

તમે મારૂ દિલ મારા દિલ નો ધબકારો
તમે મારો જીવ જનમોનો સથવારો
હાચુ કવ છું તમે લાજવાબ છો

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *