Tame Mane Kyare Madsho Lyrics in Gujarati
By-Gujju26-05-2023

Tame Mane Kyare Madsho Lyrics in Gujarati
By Gujju26-05-2023
જોયા નથી તમને તોય જુની ઓળખાણ છે
દિલમાં રહેનારા આંખોથી અજાણ છે
જોયા નથી તમને તોય જુની ઓળખાણ છે
દિલમાં રહેનારા આંખોથી અજાણ છે
હે રાહ જોઈ રહ્યો છું તમારી
રાહ જોઈ રહી છું તમારી
તમે મને ક્યારે મળશો
તમે મને ક્યારે મળશો
જોયા નથી તમને તોય જુની ઓળખાણ છે
દિલમાં રહેનારા આંખોથી અજાણ છે
દિલ મારૂં કહે છે મારે જવું ત્યાં
પ્રેમ મારો રહે છે દુનિયામાં જ્યાં
હું મળવા માંગુ તમને તમે છો ક્યાં
રોવો મારી રાતોને દિવસો વીતી ગયા
હે રાહ જોઈ રહ્યો છું તમારી
રાહ જોઈ રહી છું તમારી
તમે મને ક્યારે મળશો
તમે મને ક્યારે મળશો
જોયા નથી તમને તોય જુની ઓળખાણ છે
દિલમાં રહેનારા આંખોથી અજાણ છે
હો તમારા ભરોસે અમે જીવી રે રહ્યા
મળવાના તમને અમે સપના જોઈ રહ્યા
હો યાદમાં તમારી આંખે આંશુ વહી ગયા
સમાણાં મારા શોધે તમે ક્યાં રહી ગયા
યાદમાં રડું છું હું તમારી
યાદમાં રડું છું હું તમારી
તમે મને ક્યારે મળશો
તમે મને ક્યારે મળશો
તમે મારી જિંદગીને તમે મારી જાન છો
દિલના મંદિરમાં તમે તો ભગવાન છો
હે રાહ જોઈ રહ્યો તો તમારી
રાહ જોઈ જોતી હતી હું તમારી
તમે મને મળી રે ગયા છો
તમે મને મળી રે ગયા છો
તમે મને મળી રે ગયા છો
તમે મને મળી રે ગયા છો