Wednesday, 15 January, 2025

Tame Mane Mavtar Thai Ne Malya So Lyrics in Gujarati

267 Views
Share :
Tame Mane Mavtar Thai Ne Malya So Lyrics in Gujarati

Tame Mane Mavtar Thai Ne Malya So Lyrics in Gujarati

267 Views

જીવતર મારુ વેરણ પડ્યું તું
માવતર થઇ તમે આભલે મઢ્યું તું
જૂઠી આ જગત મા માડી કોઈ નથી મારુ
જૂઠી આ જગત મા માડી કોઈ નથી મારુ
તમે મને માવતર થઇ ને મળ્યા સો
ડગલે ને પગલે માડી તમે તો ઉભાસો
ડગલે ને પગલે માડી તમે તો ઉભાસો
તમે મારા માવતર થઇ ને મળ્યા સો
જૂઠી આ જગત મા માડી કોઈ નથી મારુ
જૂઠી આ જગત મા માડી કોઈ નથી મારુ
તમે મને માવતર થઇ ને મળ્યા સો
તમે મને માવતર થઇ ને માં મળ્યા સો

પગ કેરિરાજ મને માની લોને માતા
ચરણો ની દાસી હે બનાવી લોને માતા
દુખીયારા હતા માડી ત્યારે અમે રોતા
તારા પારે આવી મા થયા અમે હસતા
તારા પારે આવી માડી થયા અમે હસતા
સૂના જીવન માં નતો કોઈ નો સહારો
સૂના જીવન માં નતો કોઈ નો સહારો
તમે મને માવતર થઇ ને મળ્યા સો
અરે..જૂઠી આ જગત મા માડી કોઈ નથી મારુ
જૂઠી આ જગત મા માડી કોઈ નથી મારુ
તમે મને માવતર થઇ ને મળ્યા સો
તમે મને માવતર થઇ ને માં મળ્યા સો

લાખો ગુના હોય તોયે માફ કરજો માતા
છોરૂડા ને બાળસમજ ખોળે લેજો માતા
સોનાના સિંહાસન મેં સજાવ્યા મારા હાથે
ઘીના દિવલડા પ્રગટાવ્યા માની કાજે
ઘીના દિવલડા પ્રગટાવ્યા માની કાજે
આંધળા દૂર કરી કરજો માં અજવાળા
આંધળા દૂર કરી કરજો માં અજવાળા
સદાયે તમે મારા કરજો રખવાળા
જૂઠી આ જગત મા માડી કોઈ નથી મારુ
જૂઠી આ જગત મા માડી કોઈ નથી મારુ
તમે મને માવતર થઇ ને મળ્યા સો
ડગલે ને પગલે માડી પડખે ઉભાસો
તમે મને માવતર થઇ ને મળ્યા સો

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *