Tame Mara Manma Vasel Chho Lyrics in Gujarati
By-Gujju26-05-2023

Tame Mara Manma Vasel Chho Lyrics in Gujarati
By Gujju26-05-2023
ગૌરીવ્રત ના મેં ઉપવાસ કર્યા
મારી તપસ્યા ના ફળ તમે થઈને તમે ફળ્યા
દેવે દીધા છે વરદાન
ત્યારે મળ્યા છો તમે મને જાન
તમે મારા મન માં વસેલ છો
તમે મારા માગીલ લીધેલ છો
તમે મારા મન માં વસેલ છો
તમે મારા માગીલ લીધેલ છો
ગૌરીવ્રત ના મેં ઉપવાસ કર્યા
મારી તપસ્યા ના ફળ તમે થઈને તમે ફળ્યા
એકાદશીને કર્યા નકોરડા નોરતા
ત્યારે થયા મારા પુરા આ ઓરતા
જીવ થી વાલા તમે વસ્યા છો દલડે
ભવ ભવ ની પ્રીત મેતો બાંધી પાલવડે
સેથી માં સિંદૂરિયો રંગ
તમે મારા હૈયા નો ઉમંગ
તમે મારા મન માં વસેલ છો
તમે મારા માગીલ લીધેલ છો
તમે મારા મન માં વસેલ છો
તમે મારા માગીલ લીધેલ છો
ગૌરીવ્રત ના ઉપવાસ મેં કર્યા
મારી તપસ્યા ના ફળ તમે થઈને તમે ફળ્યા
જીવ થી વધારે કરું જતન તમારું
તમે છો આંખ નું રતન અમારું
જોયા કરવું તમારું મુખ મલકતું
જોયી ને રહેતું મારુ હૈયું હરખતું
તમારી ખુશી મારા સુખ
ભૂલી ગયી હું બધા દુઃખ
તમે મારા મન માં વસેલ છો
તમે મારા માગીલ લીધેલ છો
તમે મારા મન માં વસેલ છો
તમે મારા માગીલ લીધેલ છો
ગૌરીવ્રત ના ઉપવાસ મેં કર્યા
મારી તપસ્યા ના ફળ થઈને તમે ફળ્યા
દેવે દીધા છે વરદાન
ત્યારે મળ્યા છો તમે મને જાન
તમે મારા મન માં વસેલ છો
તમે મારા માગીલ લીધેલ છો
તમે મારા મન માં વસેલ છો
તમે મારા માગીલ લીધેલ છો
તમે મારા મન માં વસેલ છો
તમે મારા માગીલ લીધેલ છો