Tame Mara Prem Ni Badnami Kari Lyrics in Gujarati
By-Gujju17-06-2023

Tame Mara Prem Ni Badnami Kari Lyrics in Gujarati
By Gujju17-06-2023
હે જાનુ તારા માટે મેં તો બધે દુશ્મની કરી
હે જાનુ તારા માટે બધે મે તો દુશ્મની કરી
જાનુ તારા માટે બધે મે તો દુશ્મની કરી
તોય તમે મારા પ્રેમની બદનામી કરી
હે જાનુ તારા માટે બધાથી મે દુશ્મની કરી
દીકુ તારા માટે બધે મે દુશ્મની કરી
તોય હાંચા મારા પ્રેમની બદનામી કરી
હો મારા જોડે રેતીતી હારતીતી ફરતીતી
હગી ઓનખે જોયુ તો બીજે ફરતીતી
મારી હગી ઓનખે જોયુ તો બીજે ફરતીતી
હે જાનુ તારા માટે મેં તો બધે દુશ્મની કરી
દીકુ તારા માટે મેં તો બધે દુશ્મની કરી
તોય તમે મારા પ્રેમની બદનામી કરી
ચમ મારા પ્રેમની જાનુ તે બદનામી કરી
હો જરૂર પડેતો મારી હચી માંગી લેજો
દુઃખી જો હોયતો ખુશી માંગી લેજો
ઓ ભગવાન તમને લાંબી ઉંમર આપે
ઓછું પડેતો મારી જિંદગી માંગી લેજો
હો આજ કદર નથી તમને મારા પ્રેમની
થાશે અફસોસ જયારે આંખો રડશે એમની