Monday, 23 December, 2024

Tame Mari Jaso Pan E nahi Radshe Lyrics in Gujarati

137 Views
Share :
Tame Mari Jaso Pan E nahi Radshe Lyrics in Gujarati

Tame Mari Jaso Pan E nahi Radshe Lyrics in Gujarati

137 Views

હો જોણે તમને છોડી દિધા હવે ફરક શુ એમને પડશે
જોણે તમને છોડી દિધા હવે ફરક શુ એમને પડશે
તમે મરી જાશો પણ એ નહી રડશે
હો તમે મરી જાશો પણ એ નહી રડશે       
હો પ્રેમના નામે રમત રમશે બદનામ તમને કરશે
તમે મરી જાશો પણ  એ નહી રડશે   
હો તમે મરી જાશો તો એ નહી રડશે

હો ખોટા વાયદાને ખોટી આ કશમો
દેશ શુ નિભાવી જાણે દુનિયાની ૨સમો
હો દિલના ટુકડા કરી દિલ તોડી જાશે
તુટેલા દિલથી શુ ફરી પ્રેમ થાશે
તુટેલા દિલથી શુ ફરી પ્રેમ થાશે
એ તો ડગલે ને પગલે નડશે
એ તો ડગલે ને પગલે નડશે
તમે મરી જાશો પણ એ નહી રડશે
હો તમે મરી જાશો પણ એ નહી રડશે

હો મજબુર દિલથી મોહબ્બત ના કરશો
જૂઠા એના વાયદામાં કોઈ ના પડશો  
હો પ્રેમની રાહોમાં એકલા મુકી જાશે
તોય આંખ કોરી ને દલડા ભીજાશે
તોય આંખ કોરી ને દલડા ભીજાશે  
હો શ્વાસ વિના દિલ કેમ ધડકશે  
શ્વાસ વિના દિલ કેમ ધડકશે
તમે મરી જાશો પણ એ નહી રડશે

હો જોણે તમને છોડી દિધા હવે ફરક શુ એમને પડશે
પ્રેમના નામે રમત રમશે બદનામ તમને કરશે
તમે મરી જાશો પણ એ નહી રડશે  
હો તમે મરી જાશો પણ એ નહી રડશે  
તમે મરી જાશો પણ એ નહી રડશે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *