Tuesday, 24 December, 2024

Tame Thaya Parka Rahi Gaya Orta Lyrics

167 Views
Share :
Tame Thaya Parka Rahi Gaya Orta Lyrics

Tame Thaya Parka Rahi Gaya Orta Lyrics

167 Views

હો પ્રેમમાં પાગલ તેન જોવા માટે મરતા
અરે અરે રે પ્રેમમાં પાગલ તેન જોવા માટે ફરતા
એક એક ઝલક તારી જોવા માટે મરતા
ના કરી કોઈની પરવાહ અમે તને પામવા
એ ગોંડી મારી થયા પારકા રહી ગયા ઓરતા

હો રોજ ગોંડી તમે મને હસીને બોલાવતા
તારૂં મોઢું જોયા વગર ભુખ્યા અમે રહેતા
ના કરી કોઈની પરવાહ અમે તને પામવા
એ તમે થયા પારકા રહી ગયા ઓરતા

હો પરણી ગયા તમે આવ્યા નઈ વળતા
તારી રે યાદમાં અમે પાગલ થઇ ફરતા
હો લોકરમાં રાખેલા ફોટા રોજ ખોળતા
કેવી છે વાતો ઘણી રૂબરૂ નઈ મળતા
હો સોનુ સોનુ રડતા તને જોવાને તડપતા
સોનુ સોનુ રડતા તને જોવાને તડપતા
ના કરી કોઈની પરવાહ અમે તને પામવા
એ ગોંડી મારી થયા પારકા રહી ગયા ઓરતા

હો ગોમના ગોંદરે અમે જઈ રોજ બેસતા
કોક દાડો આવશો એવી આશા લઈ ફરતા
હો રાત કે દાડાને અમે ના પરખતા
વિચારો કરી તારા અમે બઉ તડપતા
હો ના કોઈ કાગળ કે ના કોઈ વાવડ
ના કોઈ કાગળ કે ના કોઈ વાવડ
કોની આગળ કરૂં ચર્ચા તમે થયા પારકા
એ તમે થયા પારકા રહી ગયા રડતા

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *