Tame To Chhodaya Janu Amaru Shu Lyrics in Gujarati
By-Gujju30-05-2023

Tame To Chhodaya Janu Amaru Shu Lyrics in Gujarati
By Gujju30-05-2023
એક વાત જતા જતા તમે કઇદો કોણ થાશે અમારૂ
હો તમારા વગર રાત-દિન રોશે હવે દિલ અમારૂ
એક વાત જતા જતા તમે કઈદો કોણ થાશે અમારૂ
તમારા વગર રાત-દિન રોશે હવે દિલ અમારૂ
હો કઈ એક વાત ખોટ પડી શું
કઈ એક વાત ખોટ પડી શું
હો તમે તો છોડ્યા જાનુ અમારૂ શું
હો તમે તો છોડ્યા જાનુ અમારૂ શું
વફા તો કરીતી જાનુ તમે મને દિલ થી
પલ મા પરાયા થયા કેમ રે
નારાજ થયા છો ભલે તમે આજ મુજ થી
યાદો ને નિકારશો કેમ રે
અર્પણ કર્યું જીવન મારુ તમને કેમ તોડ્યું દિલ અમારૂ
અર્પણ કર્યું જીવન મારુ તમને કેમ તોડ્યું દિલ અમારૂ
રડતું કર્યું દિલ તમને મળ્યું શું
રડતું કર્યું દિલ તમને મળ્યું શું
તમે તો છોડ્યા જાનુ અમારૂ શું
તમે તો છોડ્યા જાનુ અમારૂ શું
સાથે જીવવાના તમે કોલ રે દીધાંતાં
ભૂલી ગયા દીધેલા એ કોલ રે
એવા તો તમને કેવા સાથી રે મળી ગ્યાં
જીવતે જીવ માર્યા આજ રે
જાલિમ બની ગયા તમે આજે ના વિચાર્યું અમારૂ
જાલિમ બની ગયા તમે આજે ના વિચાર્યું અમારૂ
કઈ દે એક વાત ખોટ પડી શું
રડતું કર્યું દિલ તમને મળ્યું શું
ઓ તમે તો છોડ્યા જાનુ અમારૂ શું
તમે તો છોડ્યા જાનુ અમારૂ શું