Friday, 20 September, 2024

Tamne Ramdev Parnave Lyrics | Praful Dave, Paresh Vadiya | Shivam Cassettes Gujarati Music

1206 Views
Share :
Tamne Ramdev Parnave Lyrics | Praful Dave, Paresh Vadiya | Shivam Cassettes Gujarati Music

Tamne Ramdev Parnave Lyrics | Praful Dave, Paresh Vadiya | Shivam Cassettes Gujarati Music

1206 Views

તમને રામદેવ પરણાવે
બાબા રામદેવ પરણાવે
બાબા રામદેવ પરણાવે તમે પરણો ભાટી હરજી
પરણો ભાટી હરજી
રામદેવ પરણાવે, તમને પીરજી પરણાવે
તમે પરણો ભાટી હરજી, પરણો ભાટી હરજી

આરે કળિયુગમાં કુંવારા રહેવા દયો
આરે કળિયુગમાં કુંવારા રહેવા દયો
રામદેવ પરણાવે
બાબા રામદેવ પરણાવે, બાબા રામદેવ પરણાવે
તમે પરણો ભાટી હરજી, પરણો ભાટી હરજી

લુગાઈ આવે તો પીરજી દમડા રે માંગે
લુગાઈ આવે તો પીરજી દમડા રે માંગે
દમડા હું ક્યાંથી લઇ આવું મારા પીરજી
દમડા હું ક્યાંથી હું તો દમડા
દમડા હું ક્યાંથી લઇ આવું મોરા પીરજી
દમડા માંગે તો હરજી દમડા રે આપું
દમડા માંગે તો હરજી દમડા રે આપું
તારો શેઠિયો બની ઘેર આવું મારા હરજી
શેઠિયો બનીને ઘેર આવું મારા હરજી

રામદેવ પરણાવે, બાબા રામદેવ પરણાવે
તમને રામદેવ પરણાવે તમે પરણો ભાટી હરજી
પરણી જાવ ભાટી હરજી

લુગાઈ આવે તો પીરજી ઘરેણાં રે માંગે
લુગાઈ આવે તો પીરજી ઘરેણાં રે માંગે
ઘરેણાં હું ક્યાંથી લઇ આવું મારા પીરજી
ઘરેણાં હું ક્યાંથી હું તો ધરેણા
ઘરેણાં હું ક્યાંથી લઇ આવું મોરા પીરજી
ઘરેણાં માંગે તો હરજી ઘરેણાં રે આપું
ઘરેણાં માંગે તો હરજી ઘરેણાં રે આપું
તારો હોનીડો બની ઘેર આવું હરજી
સોનીડો થઇ ને તારો સોનીડો
સોનીડો થઇ ને ઘેર આવું મારા હરજી

રામદેવ પરણાવે, બાબા રામદેવ પરણાવે
તમને પીરજી પરણાવે તમે પરણો ભાટી હરજી
પરણી જાવ ભાટી હરજી

લુગાઈ આવે તો બાબા ચૂડલો રે માંગે
લુગાઈ આવે તો પીરજી ચૂડલો રે માંગે
ચૂડલો હું ક્યાંથી રે લઇ આવું મારા પીરજી
ચૂડલો હું ક્યાંથી હું તો ચૂડલો
ચૂડલો હું ક્યાંથી લઇ આવું મોરા પીરજી
ચૂડલો માંગે તો હરજી ચૂડલો રે આપું
ચૂડલો માંગે તો હરજી ચૂડલો રે આપું
તારો મણિયારો થઇ ને આવું મારા હરજી
તારો મણિયારો તારો મણિયારો
તારો મણિયારો થઇ ને આવું મારા હરજી

રામદેવ પરણાવે, બાબા રામદેવ પરણાવે
તમને પીરજી પરણાવે તમે પરણો ભાટી હરજી
પરણી જાવ ભાટી હરજી

સાસુ ગણું રે મારી સગી રે બેનડી
સાસુ ગણું હું મારી સગી રે બેનડી
સસરો ગણું રે મારો સગો રે બનેવી
સસરો ગણું હું તો સસરો
સસરો ગણું મારો સગો રે બનેવી
કુંવારી કન્યા મારી સગી ભાણેજડી
કુંવારી કન્યા મારી સગી ભાણેજડી
મત કરો ને સગાયુ મારા પીરજી
મત કરો ને હવે મત કરો ને
મત કરો ને સગાયુ મારા પીરજી
હરિ ચરણે રે ભાટી હરજી રે બોલ્યા
હરિના ચરણે ભાટી હરજી રે બોલ્યા
સ્વર્ગમાં કરોને સગાયુ મારા પીરજી
સ્વર્ગમાં કરોને સગાયુ મારા પીરજી

રામદેવ પરણાવે, બાબા રામદેવ પરણાવે
બાબા રામદેવ પરણાવે તમે પરણો ભાટી હરજી
પરણો ભાટી હરજી
રામદેવ પરણાવે તમે પરણો ભાટી હરજી.

English version

Tamne ramdev parnave
Baba ramdev parnave
Baba ramdev parnave tame parno bhati harji
Parno bhati harji
Ramdev parnave, tamne pirji parnave
Tame parno bhati harji, parno bhati harji

Aare kadiyugma kunvara raheva dyo
Aare kadiyugma kunvara raheva dyo
Ramdev parnave
Baba ramdev parnave, baba ramdev parnave
Tame parno bhati harji, parno bhati harji

Lugai aave to pirji damda re mage
Lugai aave to pirji damda re mage
Damda hu kyathi lai aavu mara pirji
Damda hukyathi hu to damda
Damda hu kyathi lai aavu mora pirji
Damda mage to harji damda re aapu
Damda mage to harji damda re aapu
Taro shetiyo bani gher aavu mara harji
Shetiyo banine gher aavu mara harji

Ramdev parnave, baba ramdev parnave
Tamne ramdev parnave tame parno bhati harji
Parni jav bhati harji

Lugai aave to pirji gharena re mage
Lugai aave to pirji gharena re mage
Gharena hu kyathi lai aavu mara pirji
Gharena hu kyathi hu to gharena
Gharena hu kyathi lai aavu mora piji
Gharena mage to harji gharena re aapu
Gharena mage to harji gharena re aapu
Taro honido bani gher aavu harji
Sonido thai ne taro sonido
Sonido thai ne gher aavu mara harji

Ramdev parnave, baba ramdev parnave
Tamne pirji parnave tame parno bhati harji
Parni jav bhati harji

Lugai aave to baba chudalo re mage
Lugai aave to baba chudalo re mage
Chudlo hu kyathi re lai aavu mara pirji
Chudlo hu kyathi hu to chudlo
Chudlo hu kyathi lai aavu mora pirji
Chudlo mage to harji chudlo re aapu
Chudlo mage to harji chudlo re aapu
Taro maniyaro thai ne aavu mara harji
Taro maniyaro, taro maniyaro
Taro maniyaro thai ne aavu mara harji

Ramdev parnave, baba ramdev parnave
Tamne pirji parnave tame parno bhati harji
Parni jav bhati harji

Sasu ganu re mari sagi re bendi
Sasu ganu hu mari sagi re bendi
Sasaro ganu re mrao sago re banevi
Sasaro ganu hu to sasaro
Sasaro ganu maro sago re banevi
Kunvari kanya mari sagi bhanejdi
Kunvari kanya mari sagi bhanejdi
Mat karo ne sagayu mara pirji
Mat karo ne mat karo ne
Mat karo ne sagayu mara pirji
Hari charne re bhati harji re bolya
Harina charne bhati harji re bolya
Swagma karone sagayu mara pirji
Swagma karone sagayu mara pirji

Ramdev parnave, baba ramdev parnave
Baba ramdev parnave tame parno bhati harji
Parno bhati harji
Ramdev parnave tame parno bhati harji.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *