Monday, 23 December, 2024

Tane Bhulva Mangu ne Tu Yad Aave Chhe Lyrics in Gujarati

122 Views
Share :
Tane Bhulva Mangu ne Tu Yad Aave Chhe Lyrics in Gujarati

Tane Bhulva Mangu ne Tu Yad Aave Chhe Lyrics in Gujarati

122 Views

બંધ આંખ કરું ને તું નજરે આવે છે
બંધ આંખ કરું ને તું નજરે આવે છે
તારા રે સંભારણા મને બહુ સતાવે છે
હવે શું કરું હું મને છોડી ગયો તું
હવે શું કરું હું મને છોડી ગયો તું
તને ભૂલવા માંગુ ને તું યાદ આવે છે
તને ભૂલવા માંગુ ને તું યાદ આવે છે
બંધ આંખ કરું ને તું નજરે આવે છે
તારા રે સંભારણા મને બહુ સતાવે છે

ધડક તું હતું રે નામ તારું મારા શ્વાસ માં
બે કસૂર દિલ ને સજા મળી વિશ્વાસ માં
કીયા રે ચોઘડિયે હાથ લીધોતો હાથ માં
જુદાઈ નું દર્દ ભરી ગયો તું આંખ માં
રોજ રાત પડે ને તું સપને આવે છે
રોજ રાત પડે ને તું સપને આવે છે
તારા સપના સાયબા મને બહુ સતાવે છે
હવે શું કરું હું મને છોડી ગયો તું
હવે શું કરું હું મને છોડી ગયો તું
તને ભૂલવા માંગુ ને તું યાદ આવે છે
તને ભૂલવા માંગુ ને તું યાદ આવે છે

જિંદગી ના સફર માં સાથી તને મેં કીધો તો
ચપટી ભર સિંદૂર થી સેંથો પુરી મેં લીધો તો
જોડે જીવસુ એવો કોલ મને તે દીધો
મન નો મિત તને મારો માની લીધો તો
બદ-દુઆઈ દેતા મને રહેમ આવે છે
બદ-દુઆઈ દેતા મને રહેમ આવે છે
મારા રે કરેલા કરમ મને રડાવે છે
હવે શું કરું હું મને છોડી ગયો તું
હવે શું કરું હું મને છોડી ગયો તું
તને ભૂલવા માંગુ ને તું યાદ આવે છે
બંધ આંખ કરું ને તું નજરે આવે છે
તારા રે સંભારણા મને બહુ સતાવે છે
હવે શું કરું હું મને છોડી ગયો તું
હવે શું કરું હું મને છોડી ગયો તું
તને ભૂલવા માંગુ ને તું યાદ આવે છે
તને ભૂલવા માંગુ ને તું યાદ આવે છે
તને ભૂલવા માંગુ ને તું યાદ આવે છે
તને ભૂલવા માંગુ ને તું યાદ આવે છે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *