Monday, 23 December, 2024

Tane Bhulva Mate Mare Marvu Padshe Lyrics in Gujarati

154 Views
Share :
Tane Bhulva Mate Mare Marvu Padshe Lyrics in Gujarati

Tane Bhulva Mate Mare Marvu Padshe Lyrics in Gujarati

154 Views

હો ઓસે પોટા બોધી મારે રડવું પડશે
હો ઓસે પોટા બોધી મારે રડવું પડશે
દિલનું દર્દ મારે સેહવુ પડશે
તને ભુલવા માટે મારે મરવું પડશે
હો તને ભુલવા માટે મારે મરવું પડશે

ઓ જાનુડી મારી બદનામી થાશે
ભર બજારે ઈજ્જત નીલામ થાશે
જાનુડી મારી બરબાદી થાશે
ભર બજારે ઈજ્જત નીલામ થાશે
હો તને ભુલવા માટે મારે મરવું પડશે

હો ઓસે પોટા બોધી મારે રડવું પડશે
કુવામાં પડીશ તો લાશ તરસે
તને ભુલવા માટે મારે મરવું પડશે
તને ભુલવા માટે મારે મરવું પડશે

હો રોમ જાણે તારી કેવી મજબૂરી હશે
પ્રેમ કહાની હવે અધુરી મરશે
હો અનહદ પ્રેમ માટે દલડું તડપશે
તને જોવા માટે મારી આંખો તરસશે

હો દિલના દરદની દવા નહિ મળશે
તારા વિરહમાં કોઈ દુવા નહિ ફળશે
દિલના દર્દની દવા નહિ મળશે
તારા વિરહની કોઈ દુવા નહિ ફળશે
હો તને ભુલવા માટે મારે મરવું પડશે

હો ઓસે પોટા બોધી મારે રડવું પડશે
દિલનું દર્દ મારે સેહવુ પડશે
તને ભુલવા માટે મારે મરવું પડશે
તને ભુલવા માટે મારે મરવું પડશે

હો થોડો હતો પ્રેમ એમાં લંબી જુદાઈ
તને પામવામાં મારી જિંદગી લૂંટાઈ
હો રોઈ રોઈ જાનુ તને આપું દુહાઈ
મુબારક હો તને તારી સગાઇ

હો મને ખબર જીવ શ્મસાને જાશે
તારી રે યાદો ઘણી એતો રહી જાશે
મને ખબર જીવ શ્મસાને જાશે
તારી રે યાદો ઘણી એતો રહી જાશે
હો તને ભુલવા માટે મારે મરવું પડશે

હો ઓસે પોટા બોધી મારે રડવું પડશે
દિલનું દર્દ મારે સેહવુ પડશે
તને ભુલવા માટે મારે મરવું પડશે
તને ભુલવા માટે મારે મરવું પડશે
તને ભુલવા માટે મારે મરવું પડશે
તને ભુલવા માટે મારે મરવું પડશે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *