Sunday, 22 December, 2024

Tane Chhela Ram Ram Lyrics in Gujarati

248 Views
Share :
Tane Chhela Ram Ram Lyrics in Gujarati

Tane Chhela Ram Ram Lyrics in Gujarati

248 Views

તને છેલ્લા રામ રામ
તને સો સો સલામ
તને છેલ્લા રામ રામ
હે તને સો સો સલામ
તારા વિના વાલી મારે મારવું રે પડે
તારા વિના વાલી મારે મારવું રે પડે
તારી યાદો માં રોજ ભલે રડવું રે પડે
પણ હોઠે નહિ આવે તારું રે નામ
કદી નહિ પડે મારે તારું રે કામ
હે તને છેલ્લા રામ રામ
હે તને સો સો સલામ
હે વાલી છેલ્લા રામ રામ
હે તને સો સો સલામ

હો સોડી દીધો સાથ તે ફેરવી તે નજર
મારા હાચ્ચાં પ્રેમ ની કરી ના તે કદર
હો પરભારું મેલિયું મારા પ્રેમ નું તે ઘર
જાને જીવી લઈશું હવે તમારા રે વગર
તને માની જિંદગી તારી કરી બંદગી
તને માની જિંદગી તારી કરી બંદગી
અમે પથ્થર ની પૂજા રે કરી
તને છેલ્લા રામ રામ
તને સો સો સલામ
તને છેલ્લા રામ રામ
હે તને સો સો સલામ

હો એક દાડો આવશે તને પડશે રે ખબર
આંખો તારી રડશે ત્યારે મારા વગર
કોમ પડીજાય તો વાલી રાખતી ના ડર
તારા માટે જાનુ જા નહિ બદલું નંબર
પ્રીત સાચ્ચી મેં કરી તેતો દિલ્લગી કરી
પ્રીત સાચ્ચી મેં કરી તેતો દિલ્લગી કરી
અમે પથ્થર ની પૂજા રે કરી
તને છેલ્લા રામ રામ
તને સો સો સલામ
તને છેલ્લા રામ રામ
તને સો સો સલામ

તને ભુલવા યાદો થી લડવું રે પેડે
તારા શમણાં થી દુર રહેવા જાગવું પડે
તારા વિના ભલે મારે મરવું રે પડે
તારી યાદો માં રોજ મારે રડવું રે પડે
પણ કદી નહીં કરુ તને રે બદનામ
પ્રેમ ની વાતો નહીં થાઈ ગમે રે ગામ
તને છેલ્લા રામ રામ
હે તને સો સો સલામ
હે વાલી છેલ્લા રામ રામ
હે તને સો સો સલામ
તને છેલ્લા રામ રામ
તને સો સો સલામ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *