Tane Dill Todta Sikhvadis Hu Lyrics in Gujarati
By-Gujju17-06-2023
161 Views

Tane Dill Todta Sikhvadis Hu Lyrics in Gujarati
By Gujju17-06-2023
161 Views
કેવું થયું હશે દિલ મારુ તૂટ્યું હશે
કેવું થયું હશે દિલ મારુ તૂટ્યું હશે
એનો અહેસાસ હું કરાવીશ તને
એનો અહેસાસ હું કરાવીશ તને
તને દિલ તોડતા શીખવાડીશ જોજે
હો દીકુ દિલ તોડતા શીખવાડીશ જોજે તું
મારા દિલ થી રમી ગઈ છે તું
તારા દિલ થી રમી જવાનો હું
જેમ રોવે છે દિલ આજ મારુ
એમ રોસે જાનુ દિલ તારું
યાદ રાખજે મારી વાત તું
યાદ રાખજે મારી વાત તું
તને દિલ તોડતા શીખવાડીશ હું
હો દીકુ દિલ તોડતા શીખવાડીશ હું
ખોટો મળશે જો બીજો પ્રેમ
ત્યારે સમજાશે તારી ભૂલ
યાદ આવશે મારો પ્રેમ
જિંદગી લાગશે તને ઝેર
દિલ નું દર્દ સમજાશે
દિલ નું દર્દ સમજાશે
કોઈના દિલ થી રમતા શીખવાડીશ જોજે
હો દીકુ દિલ તોડતા શીખવાડીશ જોજે
હો તને દિલ તોડતા શીખવાડીશ જોજે