Thursday, 26 December, 2024

Tane Joi Ne Mara Bhai Nu Dil Dhadke Lyrics in Gujarati

119 Views
Share :
Tane Joi Ne Mara Bhai Nu Dil Dhadke Lyrics in Gujarati

Tane Joi Ne Mara Bhai Nu Dil Dhadke Lyrics in Gujarati

119 Views

તને જોઈને મારા ભાઈનું દિલ ધડકે

કાચની રકેબી અલી ખણખણ.ણ.ણ. ખણકે
કાચની રકેબી અલી ખણખણ.ણ.ણ. ખણકે
કાચની રકેબી અલી ખણખણ.ણ.ણ. ખણકે
તને જોઈને મારા ભાઈનું દિલ ધડકે

ચમ અલી બોલે છે તું ચણકેને ભણકે
ચમ અલી બોલે છે તું ચણકેને ભણકે
તને જોઈને મારા ભાઈનું દિલ ધડકે

ચમ ભાવ બહુ ખાય છે ચમ આટલી ગરમ થાય છે
ચમ ભાવ બહુ ખાય છે ચમ આટલી ગરમ થાય છે
તને જોઈને મારા ભાઈનું દિલ ધડકે

કાચની રકેબી અલી ખણખણ.ણ.ણ. ખણકે
કાચની રકેબી અલી ખણખણ.ણ.ણ. ખણકે
તને જોઈને મારા ભાઈનું દિલ ધડકે
તને જોઈને મારા ભાઈનું દિલ ધડકે

તારા જેવી ચેટલી હજારો ફરે છે
મારા ભાઈની આગળ પાછળ દોડે છે
તારા રૂપનું તું ઘમંડ છોડી દે
મારા ભાઈને હળવેથી હા તું પાડી દે

અલી તારા માટે મોન છે પણ તને ચો ભોન છે
અલી તારા માટે મોન છે પણ તને ચો ભોન છે
તને જોઈને મારા ભાઈનું દિલ ધડકે

કાચની રકેબી અલી ખણખણ.ણ.ણ. ખણકે
કાચની રકેબી અલી ખણખણ.ણ.ણ. ખણકે
તને જોઈને મારા ભાઈનું દિલ ધડકે
તને જોઈને મારા ભાઈનું દિલ ધડકે

મારો ભાઈ તને દુનિયામાં ફેરવશે
દુનિયાના શોખ બધા પુરા તારા કરશે
હૈયાની વાત કેમ હોઠે નથી લાવતી
પ્રેમ કરે છે તોય હા નથી પાડતી

તું ભાઈની રોણી થઈ જશે હવે જોડી ઝબ્બર જામી છે
તું ભાઈની રોણી થઈ જશે હવે જોડી ઝબ્બર જામી છે
તને જોઈને મારા ભાઈનું દિલ ધડકે

કાચની રકેબી અલી ખણખણ.ણ.ણ. ખણકે
કાચની રકેબી અલી ખણખણ.ણ.ણ. ખણકે
તને જોઈને મારા ભાઈનું દિલ ધડકે
તને જોઈને મારા ભાઈનું દિલ ધડકે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *