Thursday, 30 May, 2024

તને કઈ થાય તો ભડકે બળે બજાર Lyrics in Gujarati

26 Views
Share :
તને કઈ થાય તો ભડકે બળે બજાર

તને કઈ થાય તો ભડકે બળે બજાર Lyrics in Gujarati

26 Views

હો તારા થી વધારે અલી ના કઈ મારે છે
પાગલ તારા પ્રેમી ને તુ શુ રે વાલી ધારે છે
તારા થી વધારે અલી ના કઈ મારે છે
પાગલ તારા પ્રેમી ને શુ રે તુ ધારે છે

હો તારા માટે મરવા મારવા તૈયાર
હો તારા માટે મરવા મારવા તૈયાર
તુ શુ અલી જાણે કેટલો કરું તને પ્યાર
જો તને કઈ થાય તો
જો તને કઈ થાય કાયદેસર ભડકે બળે બજાર બજાર

કે તુ શે વાલી મારા હૈયા નો રે હાર
હા કેટલો રે કરું વાલી હુ રે તને પ્યાર
જો તને કઈ થાય તો
જો તને કઈ થાય કાયદેસર ભડકે બળે બજાર બજાર

હે કરવા ખાતર કરેલી મારી મોહબ્બત નહિ
તારા ઉપર આવે ગમે એને અડી જઈ જઈ

હે તારા મારા વચમા જો કોઈ બને રે દીવાલ
અરે ખેચી નાખુ ગમે એની હામે રે તલવાર
જો તને કઈ થાય તો
કે મારી ગાંડી તને કઈ થાય કાયદેસર ભડકે બળે બજાર બજાર

હો મારી વાલી તને કઈ થાય
ગમે એની હામે ઉપડી જાય હથીયાર હથીયાર

હો તારો મારો સાથ લખાણો વાલી કુદરત ની કલમે
ભવો ભવ ભેળા રેસુ સાત જન્મે
હો તારી હાટુ હુશુ કરી જાઉ ખબર ના મુજને
ના રાખુ કોઈ ની સરમ જો તકલીફ પડે તુજને

હો જગ થી ના રે બિવુ ભેલે થઈ જાય ભવાડા
જોવા વાળા નારે ઉભા થઈ જાય રૂવાડા

હે તારી મારી જોડી જોણે એવી રે વખણાય
લાગે લોકો ને મરચા મનમાં મનમાં એ કતરાય
જો તને કઈ થાય તો
હાચુ કઉ તને કઈ થાય કાયદેસર ભડકે બળે બજાર બજાર

હે મારી ગાંડી તને કઈ થાય
ગમે એના વાગી જાય બાર બાર

હો મારા દિલના આ રજવાડા ના રાણી છો તમે
કરુ હુતો એટલુજે તમને રે ગમે

હા બળવા વાળા બળશે રે બળવાદો ભલે બરે
રાજી તુ રેવી જોવે એટલુ મારે જોવે
હે તારી આ દીવાનગી ના દિવાના અમે
બાકી તો રંગીલા રાજા કોઈને ના નમે નમે

હે આપો ખોઇ નાખુ આવે તારા પર જો વાત
ગમે એના થઈ જાય સુપડા જોને સાફ
પણ તને કઈ થાય તો
જો તને કઈ થાય કાયદેસર ભડકે બળે બજાર બજાર
જો તને કઈ થાય તો માર થી ઉપડી જાય હથિયાર

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *