Sunday, 22 December, 2024

Tane Lagena Koini Najro Lyrics in Gujarati

115 Views
Share :
Tane Lagena Koini Najro Lyrics in Gujarati

Tane Lagena Koini Najro Lyrics in Gujarati

115 Views

હો …હો …લા …લા …
હો …હો …લા …લા …

હે તારૂ રૂપાળુ મુખડું મલકતું
હે …તારૂ રૂપાળુ મુખડું મલકતું
હે તારૂ રૂપાળુ મુખડું મલકતું
હે તને લાગે ના કોઈની નજરો
હે તને જોઈને દલડુ ધડકતું
હે તને જોઈને દલડુ ધડકતું
હે તને મળવાને મનડું તડપતું
હે કાળી મેષોની તમે ચોકડી પાડજો
બારે નીકળો તો મોઢું બાંધીને રાખજો
હે બાર નીકળો તો કાળુ ટીલું કરજો
હે બાર નીકળો તો કાળુ ટીલું કરજો
હે તને લાગે ના કોઈની નજરો
અરે અરે તારૂ રૂપાળુ મુખડું મલકતું
હે તારૂ રૂપાળુ મુખડું મલકતું
હે તને લાગે ના કોઈની નજરો
અરે અરે તને લાગે ના કોઈની નજરો

પગમાં પેરી પાયલને માથે ઓઢી ઓઢણી
ચટક મટક ચાલતીને લાગે જોણે હરણી
અરે અરે રે પગમાં પેરી પાયલને માથે ઓઢી ઓઢણી
ચટક મટક ચાલતીને લાગે જોણે હરણી
હે કુણું જોબનિયું તારૂ હાચાવીને રાખજે
આડી અવળી ચોઈ નજરો ના નાખજે
તારી જવાનીનું જોર જાલી રાખજે
હે તારી જવાનીનું જોર જાલી રાખજે
હે ચોઈ લપટાઈ ના ધ્યોન એનું રાખજે
અરે અરે તારૂ રૂપાળુ મુખડું મલકતું
હે તારૂ રૂપાળુ મુખડું મલકતું
હે તને લાગે ના કોઈની નજરો

અરે અરે તને લાગે ના કોઈની નજરો

ઘડનારાયે ઘડી હશે એ દાડે એ નવરો હશે
ઘડ્યા પછી વખોણ તારા એ પણ કરતો હશે
હો …ઘડનારાયે ઘડી હશે એ દાડે એ નવરો હશે
ઘડ્યા પછી વખોણ તારા એ પણ કરતો હશે
હે મારા રે વાહમા વાતો તારી થાઈ છે
આખા રે ગામમા તું તો વખણાય છે
હે મારા હોમું થોડું થોડું તાકજો
હે મારા હોમું થોડું થોડું તાકજો
હે તારી પ્રેમ ભરી નજરો નાખજો
અરે અરે તારૂ રૂપાળુ મુખડું મલકતું
હે તારૂ રૂપાળુ મુખડું મલકતું
હે તને લાગે ના કોઈની નજરો
અરે અરે તને લાગે ના કોઈની નજરો
હે લાડ લાગે ના કોઈની નજરો

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *