Tane Lai Aalu Thandapan Lyrics in Gujarati
By-Gujju26-05-2023

Tane Lai Aalu Thandapan Lyrics in Gujarati
By Gujju26-05-2023
હો …આજકાલ તમે ફરો છો બેભાનમાં
હો આજકાલ તમે ફરો છો બેભાનમાં
હરખી વાત નથી કરતા મારા જોડે ફોનમાં
હે અલી શું છે પાવર મને હાચી વાત કર
શું છે પાવર મને હાચી વાત કર
રહેવા દે મેલ અભિમાન
હે તને લઇ આલુ ઠંડાપાન
રહેવા દે મેલ અભિમાન
તને લઇ આલુ ઠંડાપાન
તને લઇ આલુ ઠંડાપાન
હો પહેલા કેતી તી રહેવું તારી હારે
હવે શું વાંધો પડ્યો તારે મારે
હો સવારનો મેસેજ સાંજે સીન કરે
કહી દેને મનમાં શું લઈને ફરે
હે બધી ભુલી જા વાત તું હેન્ડ મારી સાથ
ભુલી જા વાત તું હેન્ડ મારી સાથ
રહેવા દે મેલ અભિમાન
તને લઇ આલુ ઠંડાપાન
અરે રહેવા દે મેલ અભિમાન
તને લઇ આલુ ઠંડાપાન
તને લઇ આલુ ઠંડાપાન
હો મારા વગર તું કોલેજ ના આવતી
પાંચ વાગે ફોન કરીને જગાડતી
હો વાત નથી કરતી બાના બનાવતી
હાચુ નથી કહેતી તું ગોળ ગોળ ફેરવતી
હે તમે રાખ્યું મારૂં માન લઈ લીધી ઠંડાપાન
રાખ્યું મારૂં માન લઈ લીધી ઠંડાપાન
ખુશ થઈ જાવો ખાઈને ઠંડાપાન
પછી કરજો તમે મને ફોન
ખુશ થઈ જાવો ખાઈને ઠંડાપાન
પછી કરજો તમે મને ફોન
પછી કરજો તમે મને ફોન
પછી કરજો તમે મને ફોન