Wednesday, 13 November, 2024

Tane Nahi Nadu Lyrics in Gujarati

89 Views
Share :
Tane Nahi Nadu Lyrics in Gujarati

Tane Nahi Nadu Lyrics in Gujarati

89 Views

ઝખ્મી દિલ ની ફરિયાદ શું કરૂ હો
ઝખ્મી દિલ ની ફરિયાદ શું કરૂ હો
ઝખ્મી દિલ ની ફરિયાદ શું કરૂ
દાઝેલા દિલ ની વાત શું કરૂ
હો..ગમ ના આશુ થી દરિયો ભરૂં હો
ગમ ના આશુ થી દરિયો ભરૂં
તારા પ્રેમ માં પાગલ થઇ ફરૂં

હો છોડી ગયો મારો સાથ પુરી કરી દીધી વાત
છોડી ગયો મારો સાથ પુરી કરી દીધી વાત
ઝેર ઘોળી જીવન માં તું ચાલ્યો રે ગયો
જા બેવફા તને નહિ નડું
તારી ઝીંદગી માં પાછી હવે નહિ ફરૂં
હો જા બેવફા તને નહિ નડું
તારી ઝીંદગી માં પાછી હવે નહિ ફરૂં
હો ઝખ્મી દિલ ની ફરિયાદ શું કરૂ હો
દાઝેલા દિલ ની વાત શું કરું હો
દાઝેલા દિલ ની વાત શું કરૂ

હો નહિ છોડું સાથ તારો આપી તે જુબાની
અધૂરી રહી ગયી પ્રેમ ની કહાની
હો તરછોડી મુજને તે લૂંટી ઝિન્દગાની
ફસાવી પ્રેમ માં બનાવી દીવાની
હો મારી કારજે કટાર કર્યા ટુકડા હજાર
મારી કારજે કટાર કર્યા ટુકડા હજાર
પ્રેમ ના રે પંથ માં મેલી એકલો ગયો
જા બેવફા તને નહિ નડું
તારી ઝીંદગી માં પાછી હવે નહિ ફરૂં
હો જા બેવફા તને નહિ નડું
તારી ઝીંદગી માં પાછી હવે નહિ ફરૂં
હો ઝખ્મી દિલ ની વાત શું કરૂ હો
દાઝેલા દિલ વાત શું કરૂ હો
દાઝેલા દિલ વાત શું કરૂ

હો પ્રેમની સૂળીએ મુજને ચડાવી
તમે તો બીજા સાથે ખુસીયો મનાવી
હો રોવે આખો સતા મનને રાયાં મનાવી
કેવી પ્રેમ જાર માં મને રે ફસાવી
હો તે બતાવી તે જાત મારી કેવી મને લાત
અંતે બતાવી તે જાત મારી કેવી મને લાત
મોત આપી દે મને હું માગું છું ભગવાન
જા બેવફા તને નહિ નડું
તારી ઝીંદગી માં પાછી હવે નહિ ફરૂં
હો જા બેવફા તને નહિ નડું
તારી ઝીંદગી માં પાછી હવે નહિ ફરૂં
ઝખ્મી દિલ ની ફરિયાદ શું કરૂ

દાઝેલા દિલ ની વાત શું કરૂ
દાઝેલા દિલ ની વાત શું કરૂ
દાઝેલા દિલ ની વાત શું કરૂ હો
દાઝેલા દિલ ની વાત શું કરૂ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *