Tane Nathi Karvi Yaad Toye Aavi Jaay Chhe Lyrics in Gujarati
By-Gujju08-06-2023
Tane Nathi Karvi Yaad Toye Aavi Jaay Chhe Lyrics in Gujarati
By Gujju08-06-2023
તારી યાદ મારી આંખ ને રડાવી જાય છે
તારી યાદ મારી આંખ ને રડાવી જાય છે
તારી યાદ મારી આંખ ને રડાવી જાય છે
એ મારે નથી કરવી યાદ તોયે આવી જાય છે
તને નથી કરવી યાદ તોયે આવી જાય છે
આપડી વીતેલી રે કાલ નજરે આવી જાય છે
મારુ પ્રેમ ભર્યું સપનું તૂટી જાય છે
મારે નથી કરવી યાદ તોયે આવી જાય છે
મારે નથી કરવી યાદ તોયે આવી જાય છે
તારી હશે મજબૂરી હું એવું સમજતો
અચાનક પ્રેમ નો બદલી દીધો રસ્તો
નહિ લખ્યું હોય નસીબ માં તારી હારે જીવવાનું
બસ લખ્યું હશે તારા માટે રડવાનું
સાચો પ્રેમી આજે આંસુ બની વહી જાય છે
તારા વિના જાન મારો જીવડો રે જાય છે
તને નથી કરવી યાદ તોયે આવી જાય છે
મારે નથી કરવી યાદ તોયે આવી જાય છે
મારા જેટલો પ્રેમ તને કોઈ ના કરશે
આખી જિંદગી પ્રેમ માટે તું તરસે
તે મને રડાવ્યો કોઈ તને રડાવશે
એ દારે આ જીગા ની યાદ તને આવશે
જેને વાલા ગણિયે એ વેરી રે થાય છે
ત્યારે સાચા ખોટા નો રે ભાન રે થાય છે
તને નથી કરવી યાદ તોયે આવી જાય છે
મારે નથી કરવી યાદ તોયે આવી જાય છે
તારી યાદ મારી આંખ ને રડાવી જાય છે
તારી યાદ મારી આંખ ને રડાવી જાય છે
તને નથી કરવી યાદ તોયે આવી જાય છે
તને નથી કરવી યાદ તોયે આવી જાય છે
મારે નથી કરવી યાદ તોયે આવી જાય છે
તને નથી કરવી યાદ તોયે આવી જાય છે