Sunday, 22 December, 2024

Tane Poni Bharta Joi Lyrics in Gujarati

127 Views
Share :
Tane Poni Bharta Joi Lyrics in Gujarati

Tane Poni Bharta Joi Lyrics in Gujarati

127 Views

હે તને જોતા જ મન ગયું મોહી
હે તને જોતા જ મન ગયું મોહી
કે તને પોણી ભરતા જોઈ
હે તને જોતા જ મન ગયું મોહી
કે તને પોણી ભરતા જોઈ

હે …તને મોની બેઠા દલડાની રોણી
તને મોની બેઠા દલડાની રોણી
કે તને પોણી
હે તને પોણી ભરતા જોઈ
હે તને જોતા જ મન ગયું મોહી
કે તને પોણી ભરતા જોઈ
હે તને પોણી ભરતા જોઈ

હો પેલીવાર જોયું આવું રૂપને જોબનિયું
રૂંવાડા ઉભા થયા ધડકી ગયું દલડું
હો લટકતી ચાલને નેણલે કાંજલિયું
લાગે છે જોર તારા ગળે પેંડલિયું
હે …આજ પેલીવાર પ્રેમ ગયો જોણી
આજ પેલીવાર પ્રેમ ગયો જોણી
કે તને પોણી
હે તને પોણી ભરતા જોઈ
હે તને જોતા જ મન ગયું મોહી
કે તને પોણી ભરતા જોઈ
કે તને પોણી ભરતા જોઈ

હો દલમા વસી ગઈ પેલી નજરમા
હાચવી રાખું તને દિલના રે ઘરમા
હો દીવાના થઇ ગયા તારા રે પલભરમા
હવે હું રવ બસ તારા વિચારમા
હે …મારા કાળજામાં નોમ તારૂં ગોરી
મારા કાળજામાં નોમ તારૂં ગોરી
કે તને પોણી
હે તને પોણી ભરતા જોઈ
હે તને જોતા જ મન ગયું મોહી
કે તને પોણી ભરતા જોઈ
એ તને પોણી ભરતા જોઈ
કે તને પોણી ભરતા જોઈ
એ તને પોણી ભરતા જોઈ
કે તને પોણી ભરતા જોઈ
હે તને પોણી ભરતા જોઈ
કે તને પોણી ભરતા જોઈ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *