Monday, 23 December, 2024

Tane Yaad Kari Ne Bau Royo Lyrics in Gujarati

117 Views
Share :
Tane Yaad Kari Ne Bau Royo Lyrics in Gujarati

Tane Yaad Kari Ne Bau Royo Lyrics in Gujarati

117 Views

હે છેતરનો શેઢોને છીજડાનો છાંયો
અરે રે છેતરનો શેઢોને છીજડાનો છાંયો
છેતરનો શેઢોને છીજડાનો છાંયો
તને યાદ કરીને બઉ હું તો રોઈ

હે ગોંડી મારી વાડ ઉપર વેલો તું લવ હતી પેલો
વાડ ઉપર વેલો તું લવ હતી પેલો
મારી હારે ખોટો ચમ ખેલ તમે ખેલ્યો

હે તારા પેટમાં હતું પાપ તને કૈડે કાળો સાપ
તારા પેટમાં હતું પાપ તને કૈડે કાળો સાપ
હે છેતરનો શેઢોને છીજડાનો છાંયો
છેતરનો શેઢોને છીજડાનો છાંયો
તને યાદ કરીને બઉ હું તો રોઈ
હે ગોંડી મારી તને યાદ કરીને હું રાત-દિન રોઈ

એ ઓરતો રે રહી ગયો
ઓરતો રે રહી ગયો
મારો રે પ્યાર આજ બીજાનો રે થઈ ગયો

અરે દોડતો રે થઈ ગયો
દોડતો રે થઈ ગયો
બેવફાનાં વાદે હું બરબાદ થઈ ગયો

એ પેલા સપના બતાયા પછી જબરા ભરાયા
પેલા સપના બતાયા પછી જબરા ભરાયા
અરે છેતરનો શેઢોને છીજડાનો છાંયો
છેતરનો શેઢોને છીજડાનો છાંયો
લમણે હાથ રાશિને બઉ હું તો રોઈ
હે ગોંડી મારી તને યાદ કરીને બઉ હું તો રોઈ

હે ઘરનો ના રાચ્યો ઘટનો ના રાચ્યો
બેવફા તે તો મને વાટમો રે રાચ્યો
અલી સાથમો ના રાચ્યો કોઈની વાટમો ના રાચ્યો
તારા પ્રેમે મને મારી નાતમો ના રાચ્યો

એ મારા ગોમનો સેમડો કર્યો પ્રેમનો ભવાડો
મારા ગોમનો સેમડો કર્યો પ્રેમનો ભવાડો
અરે રે તરનો શેઢોને છીજડાનો છાંયો
છેતરનો શેઢોને છીજડાનો છાંયો
તને યાદ કરીને બઉ હું તો રોઈ

એ ગોંડી મારી વાડ ઉપર વેલો તું લવ હતી પેલો
વાડ ઉપર વેલો તું લવ હતી પેલો
મારી હારે ખોટો ચમ ખેલ તમે ખેલ્યો
અરે તને યાદ કરીને બઉ હું તો રોઈ
હે ગોંડી મારી તને યાદ કરીને ઉ હું તો રોઈ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *