Taqdeer Lyrics in Gujarati
By-Gujju01-06-2023
Taqdeer Lyrics in Gujarati
By Gujju01-06-2023
હો જિંદગી જીવીને શું કરૂ હું હવે
હો જિંદગી જીવીને શું કરૂ હું હવે
દલડાની વાત કેમ કરૂ હું તને
દિલમાં છે તું તકદીરમાં નથી
હો જાણુ છું હું કે અજાણી છે તું
રડવા માંગુ કેમ કરી હું રડુ
દિલમાં છે તું તકદીરમાં નથી
હો લેખ એવા લખાણા કે તારો મારો વાંક નથી
તારા વિના મારી જિંદગીમાં કોઈ નથી
હો લેખ એવા લખાણા કે તારો મારો વાંક નથી
તારા વિના મારી જિંદગીમાં કોઈ નથી
હો જિંદગી જીવીને શું કરૂ હું હવે
દલડાની વાત કેમ કરૂ હું તને
દિલમાં છે તું તકદીરમાં નથી
હો દિલમાં છે તું તકદીરમાં નથી
હો પરભવનો આ તારો મારો સાથ
મળીશું પાછા કયારે કોને ખબર યાર
નજર સામે નજર એ બેખબર છે
તુજ મારો જીવને તુજ મારી જાન છે
હો મારી જિંદગીમાં દુઃખ છે અનેક
કોણ બદલી શકે આ લેખ
હો મારી જિંદગીમાં દુઃખ છે અનેક
કોણ બદલી શકે આ લેખ
હો છોડીને ગઈ મુજ ગરીબને તું
તારા વિના કેમ કરી જીવશ હવે હું
દિલમાં છે તું તકદીરમાં નથી
હો દિલમાં છે તું તકદીરમાં નથી
હો યાદ આવશે ધવુને પલપલ તારી
જીવી લઈશું અમે જિંદગી અમારી
સપના માં પણ આવો ખયાલ નતો
કે તુટી જાશે તારો મારો નાતો
હો નસીબના લેખ મારા કેવા રે લખાણા
કર્યો જેને પ્રેમ એના બીજે થશે આણા
હો નસીબના લેખ મારા કેવા રે લખાણા
કર્યો જેને પ્રેમ એના બીજે થશે આણા
હો હસ્તી આંખોને રડાવી તમે
જીવતે જીવ મારી નાખ્યા અમને
દિલમાં છે તું તકદીરમાં નથી
હો ધવુના દિલમાં છે તું તકદીરમાં નથી
હો જિંદગી જીવીને શું કરૂ હું હવે
દલડાની વાત કેમ કરૂ હું તને
દિલમાં છે તું તકદીરમાં નથી
હો મંગળ ફેરા જાનુ તારા વર્તાશે
એજ ઘડીયે મારો જીવડો રે જાશે
હો મંગળ ફેરા જાનુ તારા વર્તાશે
એજ ઘડીયે મારો જીવડો રે જાશે
હો જિંદગી જીવીને શું કરૂ હું હવે
દલડાની વાત કેમ કરૂ હું તને
દિલમાં છે તું તકદીરમાં નથી
હો દિલમાં છે તું તકદીરમાં નથી
મારા દિલમાં છે તું તકદીરમાં નથી
હો દિલમાં છે તું તકદીરમાં નથી