Sunday, 22 December, 2024

તારા આશિકનો આખરી સલામ Lyrics in Gujarati

215 Views
Share :
તારા આશિકનો આખરી સલામ

તારા આશિકનો આખરી સલામ Lyrics in Gujarati

215 Views

હા જેને દિલમાં રાખ્યાતા એ અમને ડસ્યા
આ બનાવટી પ્રેમમાં તારા અમે ફસાયા
આ દુનિયાના લોકો કેવા મારા પર હસ્યા
આ મતલબી દુનિયામાં મતલબી મળ્યા રે બધા  

તે કરી ના કદી મારા પ્રેમની દરકાર
અધવચ્ચે ઉથલાવી મારા પ્રેમની સરકાર

તે કરી ના કદી મારા પ્રેમની દરકાર
અધવચ્ચે ઉથલાવી મારા પ્રેમની સરકાર
હવે છેલ્લી મુલાકાત ફરી મળશું નહીં યાર
હવે છેલ્લી મુલાકાત ફરી મળશું નહીં યાર
આજથી પુરો થયો તારો મારો પ્યાર
તારા આશિકનો આખરી સલામ
તું કબુલજે મારી જાન
તારા આશિકનો આખરી સલામ
તારા આશિકનો આખરી સલામ

મારી જોડે રઈ તું મારી ના રે થઈ
નવા નવા યાર તું ગોતતી રઈ
કસર પુરી થઈ જે રહી રે ગઈ
બીજાની સાથે જયારે મેં તને જોઈ
જયારે દિલના તુટ્યા તાર ત્યારે  ખબર પડી યાર
જયારે દિલના તુટ્યા તાર ત્યારે  ખબર પડી યાર
દિલ સમજતું નતું સમજાવે યાર
હવે કાઢું હું કોનો રે વાંક
દિલ બિચારું કે જુઠો પ્યાર
તારા આશિકનો આખરી સલામ
તારા આશિકનો આખરી સલામ

 પરાણે રે પ્યાર કદી થાય રે નહીં
કોઈની મરજી વગર દિલમાં રહેવાય નહીં
મજબુરી જો હતી તો મને કહેવી રે હતી
એ શું કે દાનત જેની ખોટી રે હતી
પ્રેમની નાવડી ડુબી યાર તમે છોડ્યો મજધાર
પ્રેમની નાવડી ડુબી યાર તમે છોડ્યો મજધાર
હવે નથી કરવો મારે આ પ્યાર
મારા પ્રેમથી હવે તું છે આઝાદ
ભલે અમે થયા બરબાદ
તારા આશિકનો આખરી સલામ
તારા આશિકનો આખરી સલામ
હવે તમને મુબારક નવો પ્યાર
મારા પ્રેમથી હવે તું છે આઝાદ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *