Tara Jevi Bau Joi Lyrics in Gujarati
By-Gujju01-06-2023
148 Views
Tara Jevi Bau Joi Lyrics in Gujarati
By Gujju01-06-2023
148 Views
હો ખોટો હતો પ્રેમ તારો ખોટી તારી પ્રીત રે
હો જા અમે હારી ગયા તારી થઇ જીત રે
હો ખોટો હતો પ્રેમ તારો ખોટી તારી પ્રીત રે
જા અમે હારી ગયા તારી થઇ જીત રે
ફરીથી ભુલ મારે કરવી નારે કોઈ
ચાલાકી તારી હવે ચાલશે ના કોઈ
જા રે જા ઓ બેવફા મેં તારા જેવી બઉ જોઈ
ઓ જા રે જા ઓ બેવફા મેં તારા જેવી બઉ જોઈ
હો ખોટો હતો પ્રેમ તારો ખોટી તારી પ્રીત રે
જા અમે હારી ગયા તારી થઇ જીત રે
હો હતી તું દિલની રાણી નિયત તારી ના જાણી
કર્યા તે ખેલ કેવા જિંદગીને કરી ઘાણી
હો હો હતી તું દિલની રાણી નિયત તારી ના જાણી
કર્યા તે ખેલ કેવા જિંદગીને કરી ઘાણી
હો બીજા હરે ફરતી હતી મને બરબાદ કરી
આંખલડી રોઈ હતી એ સમયને યાદ કરી
જા રે જા ઓ બેવફા મેં તારા જેવી બઉ જોઈ