Friday, 15 November, 2024

Tara Jode Karva Se Viva Lyrics in Gujarati

252 Views
Share :
Tara Jode Karva Se Viva   Lyrics in Gujarati

Tara Jode Karva Se Viva Lyrics in Gujarati

252 Views

હે હું તો દેવે દેવે કરૂં દિવા
તારી જોડે કરવા છે વિવા
હે હું તો દેવે દેવે કરૂં દિવા
તારી જોડે કરવા છે વિવા

હે મને ગમતું નથી કોઈ તારા સિવા
તારી જોડે કરવા છે વિવા
હે મોને કે ના મોને તારાથી પ્યાર છે
હાંચે હાંચુ કહી દે તારો શું વિચાર છે
મોને કે ના મોને તારાથી પ્યાર છે
હાંચે હાંચુ કહી દે તારો શું વિચાર છે
હે તને નહીં મળે મારા જેવા
તારી જોડે કરવા છે વિવા
હે હું તો દેવે દેવે કરૂં દિવા
તારી જોડે કરવા છે વિવા

અલી હે …મારો પ્રેમ ચમનો હમજાય છે
અલી હે …તારી મારી ઉંમર વીતી જાય છે
અલી હે …તારા ઉપર મન મારું મોયુ
અલી હે …ઓઇ કાલ કોન છે જોયું

હે આજ નહીં તો કાલે હા પાડવી  રે પડશે
દીવો લઈને ગોતે ના મારા જેવો મળશે
આજ નહીં તો કાલે હા પાડવી  રે પડશે
દીવો લઈને ગોતે ના મારા જેવો મળશે
હે તું ના પડે તો પી લ્યુ દવા
તારી જોડે કરવા છે વિવા
હે હું તો દેવે દેવે કરૂં દિવા
તારી જોડે કરવા છે વિવા

અલી હે …આ તો ચાર દાડાની ચાંદની
અલી હે …તને બીક છે ચી રે વાતની
અલી હે …તારી જવાની રાખમાં રોળાશે
અલી હે …તું કહી દે ને પ્રેમ ચયારે થાશે

હે ઓ મારી જાનુ દિલ મને આલો
ચારનો કહું છુ હાથ મારો ઝાલો
ઓ મારી જાનુ દિલ મને આલો
ચારનો કહું છુ હાથ મારો ઝાલો
હે જો જે એળે નો જાય મારા દિવા
તારી જોડે કરવા છે વિવા
હે ભેળા થઈને ચોક જઇયે રેવા
તારી જોડે કરવા છે વિવા
હે હું તો દેવે દેવે કરૂં દિવા
તારી હારે કરવા છે વિવા

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *