Sunday, 22 December, 2024

Tara Lagan Geet Gavashe Mara Marashiya Gavashe Lyrics in Gujarati

139 Views
Share :
Tara Lagan Geet Gavashe Mara Marashiya Gavashe Lyrics in Gujarati

Tara Lagan Geet Gavashe Mara Marashiya Gavashe Lyrics in Gujarati

139 Views

હે ફરીશ જયારે ગોંડી તું ચોરીના ચાર ફેરા
હે ફરીશ જયારે ગોંડી તું ચોરીના ચાર ફેરા
ફરીશ જયારે ગોંડી તું ચોરીના ચાર ફેરા
લાસ ઉપાડવા મારી ત્યારે ગોમના થાશે ભેળા

હો મીંઢોળ બોધી તમે પેરશો વરમાળા
મીંઢોળ બોધી તમે પેરશો વરમાળા
એ ટોણે મારી લાશ ઉપર ચડશે ફૂલની માળા
તારા લગન ગીત ગવાશે મારા મરસીયા ગવાશે
તારા મંગળીયા વર્તાશે મારી નનામી બંધાશે

એ ગોંડી મારી ખોળે લીધું હશે તમે નાળિયેર
ખોળે લીધું હશે તમે નાળિયેર
ત્યારે તો હું પહોંચી ગયો હોઇસ રોમના ઘેર

હે ફરીશ ગોંડી જયારે તું ચોરીના ચાર ફેરા
લાસ ઉપાડવા ગોમાંના મારા થાશે રે સૌવ ભેળા
મારી લાસ ઉપાડવા ગોમાંના ત્યારે મારા થાશે રે સૌવ ભેળા

હો બઉ વિશ્વાસ કર્યા અમે તારી વાતના
રચ્યા ના તે તો ગોંડી ઘરના કે ઘટના  
અરે રે ગોંડી મારી તને ચાહવાની લત મને બઉ નડશે
તારો આશિક જાનુ વગર મોતે મરશે

તારે કયાની પડી મારે મોતની ઘડી
તું ચેવી રે નડી કોના વાદે તું ચડી

હે મહેંદી ભર્યા હાથે જમશો રે કંસાર
મહેંદી ભર્યા હાથે જમશો રે કંસાર
મારો તો છુટી ગયો હશે રે સંસાર
હે ફરીશ ગોંડી જયારે તું ચોરીના ચાર ફેરા
લાસ ઉપાડવા ગોમાંના મારા થાશે રે સૌવ ભેળા
મારી લાસ ઉપાડવા ગોમાંના બધા થાશે રે સૌવ ભેળા

હો તું તો પરણીને કાલ પારકા ઘેર જાશે
દિલના મારા અરમાનો રાખમાં રોળાશે
ગોંડી મારી તારી ડોલીને મારી અરથી નેકળશે
હાચો મારો પ્યાર કાયમ માટે પોઢી જાશે

તું પારકી થાશે પ્રેમ લજોઈ જાશે
મારા ભણકારા આવશે તને કલંક લાગશે

એ જાતા હશો તમે સાસરિયાની વાટ
જાતા હશો તમે પરણિયાંજીની સાથ
ત્યારે મારા ઘેર હશે દુઃખની કાળી રાત
હે ફરીશ જયારે ગોંડી તું ચોરીના ચાર ફેરા
ફરીશ જયારે ગોંડી તું ચોરીના ચાર ફેરા
લાસ ઉપાડવા ગોમાંના મારા થાશે રે સૌવ ભેળા
એ મારી લાસ ઉપાડવા ગોમાંના ત્યારે  થાશે રે સૌવ ભેળા
હે મારી લાસ ઉપાડવા ગોમાંના ત્યારે  થાશે રે સૌવ ભેળા

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *