Sunday, 22 December, 2024

Tara Lakkhan Hara Nota Lyrics in Gujarati

134 Views
Share :
Tara Lakkhan Hara Nota Lyrics in Gujarati

Tara Lakkhan Hara Nota Lyrics in Gujarati

134 Views

એ હાચુ અમે કેતા ક્યારે લાગ્યા કડવા
હવે કેમ આયા ગાંડી તમે રડવા
એ હાચુ અમે કીધું ક્યારે લાગ્યા મરચા
હવે ગોડી હવે ચમ આયા મળવા
હે મારા થઈને પણ ના થયા મારા
ઓ હો મારા થઈને પણ ના થયા મારા
હવે આયા તારા રોવાના દાડા
અલી ખબર છે ચમ
હે તારા લખ્ખણ હારા નતા
તમારા લખ્ખણ હારા નતા
હે તમને વ્હાલા હતા રૂપિયો રે વાળા
ચો ગયા એ ગાડીયો રે વાળા
મુકીન જતા રહ્યા ન
હે તારા લખ્ખણ હારા નતા
અલી તારા લખ્ખણ હારા નતા
હે મારા થઈને પણ ના થયા મારા
એ હવે રોઈ રોઈ જાશે તારા દાડા
લે પેપર લખીલે  લે

ઓ જિંદગી નતી ગમતી સિમ્પલ ને સોબર
ભૂલે ના ભુલાય તારી મારેલી ઠોકર
હો ત્યારે તું સમજતી હતી મને શું જોકર
ક્યાં ગયા એ તારા પૈસા વાળા લોફર
તને લાગતું કિસ્મત ના ખુલ્યા તાળા
નીકળ્યા એતો બધા વેઢી રે વાળા
અલી થઇ ગયો ન કડદો
હે તારા લખ્ખણ હારા નતા
એ ગોડી લખ્ખણ હારા નતા
હે મારા થઈને પણ ના થયા મારા
એ હવે રોઈ રોઈ જાશે તારા દાડા
ધરઈન રડી લે બેકા

મન ફાવે ક્યારે તમે પાછા રે ફરતા
તમારા ડેડી ના શું નોકર હમજતા
હો ખબર તને પડી દિલ કેવું રે બળે
તારા બાબુ બકા દૂર હુધી નઈ જડે
મારા થઈને પણ ના થયા મારા
હવે આયા તારા રોવાના દાડા
લખ્ખણ હારા નતા
તમારા લખ્ખણ હારા નતા
હે તમને વ્હાલા હતા રૂપિયો રે વાળા
ચો ગયા એ ગાડીયો રે વાળા
મુકીન જતા રહ્યા ન
તારા લખ્ખણ હારા નતા
અલી તારા લખ્ખણ હારા નતા
હે મારા થઈને પણ ના થયા મારા
એ હવે રોઈ રોઈ જાશે તારા દાડા
હારો જોઈને પરણી જજે હો બકા

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *