Sunday, 22 December, 2024

Tara Ma Jiv Rahi Gayo Lyrics in Gujarati

157 Views
Share :
Tara Ma Jiv Rahi Gayo Lyrics in Gujarati

Tara Ma Jiv Rahi Gayo Lyrics in Gujarati

157 Views

અરે ઉંચો તારો બંગલો
એ ઉંચો તારો બંગલો
તને જોઈ ધાબા પર રે
તારા માં જીવ રઈ ગયો

હે રસ્તામો આવે
રસ્તા વચ્ચે આવે
રૂપાળી તારૂં ઘર રે
તારા માં જીવ રઈ ગયો

હે કરી હુંતો કોક બોનું જોવું
તને છોનું છોનું
કરી હુંતો કોક બોનું જોવું
તને છોનું છોનું
એ આદત પડી ગઈ છે
આદત પડી ગઈ છે
આદત પડી ગઈ છે
આદત થી છુ મજબુર રે
તારા માં જીવ રઈ ગયો

એ બે માળનો બંગલો
બે માળનો બંગલો
તને જોઈ ધાબા પર રે
તારા માં જીવ રઈ ગયો
તારા માં જીવ રઈ ગયો

અરે રૂપાળું આ રૂપ તારૂં અણિયાળી છે આંખો
તારી હોમે ચાંદો હુરજ લાગે હાઉ જોખો
અરે છોડી રૂપાળું આ રૂપ તારૂં અણિયાળી છે આંખો
તારી હોમે ચાંદો હુરજ લાગે હાઉ જોખો
એ હે જોઈ તારી આગવી અદા થઇ ગયો હું ફિદા ફિદા
જોઈ તારી આગવી અદા થઇ ગયો હું ફિદા ફિદા
અલી વોકિંગ માટે નેકળે
તું હેંડવા માટે નેકળે
હેંડવા માટે નેકળે
ઉભો રઈને જોવું દુર રે
તારા માં જીવ રઈ ગયો

એ  ઉંચો તારો બંગલો
બે માળનો બંગલો
તને જોઈ ધાબા પર રે
તારા માં જીવ રઈ ગયો
તારા માં જીવ રઈ ગયો

અરે મનમો મલકો છો પણ બોલતા નહીં કોઈ
અમારી આ વાતને ગણકારતા નહીં કોઈ
અરે છોડી મનમો મલકો છો પણ બોલતા નહીં કોઈ
અમારી આ વાતને ગણકારતા નહીં કોઈ
હે કેવું હોઈ એ કયદો મને પ્રેમ કરૂં છુ દિલથી તને
 કેવું હોઈ એ કયદો મને પ્રેમ કરૂં છુ દિલથી તને
વિચારી મારી વાતનો
વિચારી મારી વાતનો
વિચારીને વાતનો જવાબ જરૂર રે
તારા માં જીવ રઈ ગયો

હે બે માળનો બંગલો
બે માળનો બંગલો  
તને જોઈ ધાબા પર રે
તારા માં જીવ રઈ ગયો
તારા માં જીવ રઈ ગયો
અલી એ છોડી કે તારા માં જીવ રઈ ગયો
અરે રે તારા માં જીવ રઈ ગયો

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *