Sunday, 22 December, 2024

Tara Mara Phota Lyrics in Gujarati

134 Views
Share :
Tara Mara Phota Lyrics in Gujarati

Tara Mara Phota Lyrics in Gujarati

134 Views

હે તારા મારા ભેળા ના મેલતી ચોય ફોટા  
હે તારા મારા ભેળા ના મેલતી ચોય ફોટા  
તારા મારા ભેળા ના મેલતી ચોય ફોટા
ઘરમાં થાહે મારે લોચા ગોંડી મોટા  
 
હે મારા ઘર આજુ-બાજુ ના મારતી ઓટા
મારા ઘર આજુ-બાજુ ના મારતી ઓટા
સાવા કરશે છોડી તું તો હાવ ખોટે ખોટા

હો પ્રેમ કરીને પીયુ દુનિયાથી શું ડરવું
આખી જીદંગી તારી જોડે જ ફરવું
પ્રેમ કરીને પીયુ દુનિયાથી શું ડરવું
આખી જીદંગી તારી જોડે જ ફરવું

હે અમે આગેવાન ઘરના છોરું મોન અમારા મોટા
મોભાદાર ઘરના છોરું મોન અમારા મોટા
હારા ના લાગે લવ લફરાના લીહોટા
એ હારા ના લાગે લવ લફરાના લીહોટા

હો તારા માટે પગપાળા પૂનમ ભરું છું
તને ખુશ રાખવા રવિવાર કરું છું

હો ના કર છોડી તું મારા માટે કસ્તી
વાતો મોડે છે આખા ગોમની રે વસ્તી

હો દુનિયાના મોઢે પિયુ ગણું ના બંધાય
કરવા દે વોતો અલ્યા એમને ના પોગાય
દુનિયાના મોઢે પિયુ ગણું ના બંધાય
કરવા દે વોતો અલ્યા એમને ના પોગાય

હે વાત તારી હાચી પણ પ્રેમમાં થાશે ગોટા
વાત તારી હાચી પણ પ્રેમમાં થાશે ગોટા
ઘેર ખબર પડશે થાશે ડખા મારે મોટા
હે ઘેર ખબર પડશે થાશે ડખા મારે મોટા

હું તારી થઈને ફરું ઘરનાની બીક છોડી
તું માને તો આપણી જામી જાશે જોડી

હો બાપો મારો સરપંચ ચમ આબરૂ કઢાવે
મારા ઘરની શું કોમ હરાજી બોલાવે

હો ચમ કરે છે સિંતા જીતી જાશું બાજી
ભેળા હસું તો આપડે રેશું રાજી રાજી
ચમ કરે છે સિંતા જીતી જાશું બાજી
ભેળા હસું તો આપડે રેશું રાજી રાજી

એ હઠીલી હવે હઠ મેલી દે ને તારી
હું થઇ ગયો તારોને તું થઈ ગઈ મારી
જોતી રઈ ગઈ દુનિયા રે સારી
હો જોતી રઈ ગઈ દુનિયા રે સારી
હો જોતી રઈ ગઈ દુનિયા રે સારી

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *