Sunday, 22 December, 2024

Tara Mara Premni Vaato Thaay Lyrics in Gujarati

111 Views
Share :
Tara Mara Premni Vaato Thaay Lyrics in Gujarati

Tara Mara Premni Vaato Thaay Lyrics in Gujarati

111 Views

તારા મારા પ્રેમની વાતો થાય
તારા મારા પ્રેમની વાતો થાય
દુનિયાયથી જોયું ના જાય
ગોંડી પ્રેમની વાતો થાય
દુનિયાયથી જોયું ના જાય
મારા ઘરે કહી જાય અલી સેને સહન થાય

હગા વાલામાં વાતો થાય
ભાઈબંધો માં વાતો થાય
હગા વાલામાં વાતો થાય
ભાઈબંધો માં વાતો થાય
પછી ગોમમાં વાતો થાય અલી સેને સહન થાય

હો થાય તો થાવા દે મને ચો પડી છે
લોકોનો વાતો તને મને ચો નડી છે
થાય તો થાવા દે મને ચો પડી છે
લોકોનો વાતો તને મને ચો નડી છે
મને તો પ્રેમ તારો દેખાય લોકોની વાતો ના હંભળાય
મને પ્રેમ તારો દેખાય લોકોની વાતો ના હંભળાય
પછી ભલે વાતો થાય એમાં ના શું સહન થાય
પછી ભલે વાતો થાય તારા માટે બધુ સહન થાય

એ ગોંડી મારી ગોમમાં વાતો થાય તને સેને સહન થાય
અલી ગોમમાં વાતો થાય તને સેને જોયું જાય

હો  રાત દાડો તને યાદ કરૂં છું
બસ તારા પર હું મરૂ છુ
તું મારો થઇ જાય એના માટે હું વ્રત કરૂં છુ
અલી ગોંડી મારી હું પણ બેઠો બેઠો બસ રાહ તારી જોયા કરૂં છું
તું મળવા આવાની હોઈ એના હું દાડા ગણું છુ

હો તો હું લેવા તું લોકોથી ડરે છે
કઈ દે બધાને તું મને પ્રેમ કરે છે
તો હું લેવા તું લોકોથી ડરે છે
કઈ દે બધાને તું મને પ્રેમ કરે છે

અલી મારો જીવ બહુ ગભરાઈ ઘડી ઘડી બીક લાગી મને જાય
મારો જીવ બહુ ગભરાઈ ઘડી ઘડી બીક લાગી મને જાય
તારી મારી આવી વાતું થાય ગોંડી ચમનું સહન થાય
હો વાતો થાતી હોઈ તો થાય એમાં ના શું સહન થાય

હો પ્રેમ તે મને કર્યો એમાં ચમ તારે ડરવાનું
દુનિયાનું વિચાર્યા વગર મનનું ધાર્યું કરવાનું
અલી વાલી મારી તારૂં કીધું મોની લીધું વટથી હવે ફરવાનું
આવે મુસીબતો ભલે ભેળા મળી લડવાનું

હો હું તારી જોડેજ રહીશ પ્રેમ મન આપજે
તારા માટે જીવું છું તું ભરોસો રાખજે
હું તારી જોડેજ રહીશ પ્રેમ મન આપજે
તારા માટે જીવું છું તું ભરોસો રાખજે

તારા પર પ્રેમ મને ઉભાઈ ઘડી ભર દૂર નહીં રહેડાવ
તારા પર પ્રેમ મને ઉભાઈ ઘડી ભર દૂર નહીં રહેડાવ
સારી સારી વાતો કરતી જાય પછી ચમનું સહન થાય
મારી વાતો હમજી જાય પછી બધુંય સહન થાય

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *