Wednesday, 2 April, 2025

Tara Naame Aa Jindgi Lakhai Gai Lyrics in Gujarati

225 Views
Share :
Tara Naame Aa Jindgi Lakhai Gai Lyrics in Gujarati

Tara Naame Aa Jindgi Lakhai Gai Lyrics in Gujarati

225 Views

હો જીવનભરના બંધનમાં બંધાય ગઈ
તારા નામે આ જિંદગી લખાય ગઈ
સદા હાથોમાં રાખજો હાથ
મારા સુખ દુઃખમાં આપજો સાથ
જોડે રેજો રાજ
જોડે રેજો રાજ
જોડે રેજો રાજ
જોડે રેજો રાજ
હો જીવનભરના બંધનમાં બંધાય ગઈ
તારા નામે આ જિંદગી લખાય ગઈ
gujjuplanet.com

હો પડછાયો થઈને રેજો સાથે મારી
જો જો ના છોડતા મને કદી એકલી
હો જનમો-જનમનો તારો મારો આ સાથ છે
આજ મારા હાથોમાં તારો હાથ છે
હો જયારે જયારે આ ધરતી પર જનમ મળે
બસ તારો ને તારો જ સાથ મળે
હું તો આવી છુ તમારા કાજ
મારી જિંદગી તમારા નામ
જોડે રેજો રાજ
જોડે રેજો રાજ
જોડે રેજો રાજ
જોડે રેજો રાજ
હો જીવનભરના બંધનમાં બંધાય ગઈ
તારા નામે આ જિંદગી લખાય ગઈ

હો તારા વીના એક પળ રહી નહીં શકું હું
તારાથી દુર કદી જઈ નહીં શકું હું
તમારી લાંબી ઉમર માટે ઉપવાસ કરૂં હું
મારી ઉમર તમને લાગે દુવાઓ  કરૂં હું
હો જયારે જયારે આ ધરતી પર જનમ મળે
બસ તારો ને તારો જ સાથ મળે
હું તો આવી છુ તમારા કાજ
મારી જિંદગી તમારા નામ
જોડે રેજો રાજ
જોડે રેજો રાજ
જોડે રેજો રાજ
જોડે રેજો રાજ
હો જીવનભરના બંધનમાં બંધાય ગઈ
તારા નામે આ જિંદગી લખાય ગઈ
સદા હાથોમાં રાખજો હાથ
તમે સુખ દુઃખમાં આપજો સાથ
જોડે રેજો રાજ
જોડે રેજો રાજ
જોડે રેજો રાજ
જોડે રેજો રાજ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *