Sunday, 22 December, 2024

Tara Nashib Ma Hu Nathi Lyrics in Gujarati

127 Views
Share :
Tara Nashib Ma Hu Nathi Lyrics in Gujarati

Tara Nashib Ma Hu Nathi Lyrics in Gujarati

127 Views

હો તારી ઓખને છોની રાખને રાતા પોણીયે ના રોવડાઈને
હો તારી ઓખને છોની રાખને રાતા પોણીયે ના રોવડાઈને
તારી ઓખને છોની રાખને રાતા પોણીયે ના રોવડાઈને
તારા નસીબમાં હું નથી તારા દિલને તું હમજાઇને
હો તારા હૈયે ટાઢક રાખને તારૂ રૂદિયું ના રડાઈને
તારા હૈયે ટાઢક રાખને તારૂ રૂદિયું ના રડાઈને
તારા તકદીરમાં હું નથી તારા દિલને તું હમજાઇને
હે તારા નસીબમાં હું નથી તારા દિલને તું હમજાઇને

હો હૈયું મારૂ હચમચે મારા દિલમાં લાગ્યો દવું
સાત જનમની પ્રીતડી તુટી મળશું ક્યે ભવ
હૈયું મારૂ હચમચે મારા દિલમાં લાગ્યો દવું
સાત જનમની પ્રીતડી તુટી મળશું ક્યે ભવ
હે તારા પ્રેમને પાછો વાળને તારા મનને તું મનાઈને
તારા પ્રેમને પાછો વાળને તારા મનને તું મનાઈને
તારા નસીબમાં હું નથી તારા દિલને તું હમજાઇને
અરે અરે રે તારા કરમમાં હું નથી તારા દિલને તું હમજાઇને

હો વિરહ તારો નઈ રે થાશે થવું પડશે દૂર
નામ તારે મારૂ જીવતર કર્યું હું છુ મજબુર
વિરહ તારો નઈ રે થાઈ પણ થવું પડશે દૂર
નામ તારે મારૂ જીવતર કર્યું હું છુ મજબુર
હે તું જીવીલેજે મારા વગર તારો સંસાર ના હળગાઈને
જીવીલેજે મારા વગર તારો સંસાર ના હળગાઈને
તારા નસીબમાં હું નથી તારા દિલને તું હમજાઇને
હો તારા નસીબમાં હું નથી તારા દિલને તું હમજાઇને
હો તારા નસીબમાં હું નથી તારા દિલને તું હમજાઇને

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *