Wednesday, 1 January, 2025

Tara Par Chhap Nathi Mari Lyrics in Gujarati

122 Views
Share :
Tara Par Chhap Nathi Mari Lyrics in Gujarati

Tara Par Chhap Nathi Mari Lyrics in Gujarati

122 Views

હે જાવું હોય તો જા તારે જાવું હોય તો જા
હે કવસુ જાવું હોય તો જા તારે જાવું હોય જા
ગરજ ની હિયારી તારે જાવું હોય તો જા

હે હે મને મળશે તારા રૂપ થી રૂપાળી રે
કે મને મળશે તારા કરતા હારી હારી રે
તારા ઉપર છાપ નથી મારી
અરે રે તારા ઉપર છાપ નથી મારી

હે તારા રે રૂપ નો તને ઘમંડ છે
બાપ ના પૈસા નો તને રે પાવર છે
અલી તારા જેવી તો જોઈ છપ્પન છે
સેને તું આટલું કરે અભિમોન છે
એ હે મને મળશે કોઈ આભલા ની પરી રે
એ મને કોઈ નમણી નારી રે
તારા ઉપર છાપ નથી મારી
અલી હોંભર અલી તારા ઉપર છાપ નથી મારી
એ કવસુ જાવું હોય તો જા તારે જાવું હોય તો જા
ગરજ ની હિયારી તારે જાવું હોય તો જા

હે આવો તો વેલકમ જાવો તો ભીડ કમ
તારા જવાથી હવે નથી મારે કોઈ ગમ
એ તારા પાછળ ફરું એ તારો ભ્રમ છે
મુઢુ નો તારું જોવું આજ થી નિયમ છે

હે હે અમને મળશે મારા પ્રેમ ની દીવાની રે
કે મને મળશે મારા રુદિયા ની રાની રે
તારા ઉપર છાપ નથી મારી
અરે હોંભર છોરી તારા ઉપર છાપ નથી મારી
એ કવસુ જાવું હોય તો જા તારે જાવું હોય તો જા
ગરજ ની હિયારી તારે જાવું હોય તો જા
તારા ઉપર છાપ નથી મારી
તારા ઉપર છાપ નથી મારી

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *