Tara Prem Ni Taras Lyrics in Gujarati
By-Gujju08-06-2023
Tara Prem Ni Taras Lyrics in Gujarati
By Gujju08-06-2023
એક તારા પ્રેમની તરસ છે
એક તારા પ્રેમની તરસ છે
એક તારા પ્રેમની તરસ છે
બાકી બધું સરસ છે
એ તારા વિરહ માં જાયે વરસ છે
તારા વિરહ માં જાયે વરસ છે
બાકી બધું સરસ છે
હો જિંદગી નાની ને સપના મોટા
તારા વિના એ પડી ગયા ખોટા
જિંદગી નાની ને સપના મોટા
તારા વિના એ પડી ગયા ખોટા
એક તારા પ્રેમની તરસ છે
એક તારા પ્રેમની તરસ છે
બાકી બધું સરસ છે
હો બાકી બધું સરસ છે
હો સમય એવો નતો કે રોજ મળતા
વીતેલા દિવસો પાછા નથી વળતા
હો અમે રાહ જોઈ તમે નો આયા વળતા
પ્રેમ ના મળે પૈસા ખરચતા
હો પૈસે ટકે તું ઘણો સુખી
તોયે દુનિયા માં સૈથી દુઃખી
પૈસે ટકે તું ઘણો સુખી
તોયે દુનિયા માં સૈથી દુઃખી
એક તારા પ્રેમની તરસ છે
એક તારા પ્રેમની તરસ છે
બાકી બધું સરસ છે
હો બાકી બધું સરસ છે
હો દિલને ધડકવા પ્રેમ ની જરૂર છે
ખબર નઈ કેમ થઈ તું દૂર છે
હો કઈ વાતમાં તું મજબુર છે
સાચ્ચો પ્રેમ કરું બધુ મંજુર છે
હો અમે તો શીખી ગયા એકલા જીવતા
કોકદી રેજો ખબરું લેતા
અમે તો શીખી ગયા એકલા જીવતા
કોકદી રેજો ખબરું લેતા
એક તારા પ્રેમની તરસ છે
એક તારા પ્રેમની તરસ છે
બાકી બધું સરસ છે
એ તારા વિરહ માં જાયે વરસ છે
તારા વિરહ માં જાયે વરસ છે
બાકી બધું સરસ છે
એક તારા પ્રેમની તરસ છે
હો બાકી બધું સરસ છે