Monday, 23 December, 2024

Tara Sivay Koine Prem Na Karu Lyrics in Gujarati

168 Views
Share :
Tara Sivay Koine Prem Na Karu Lyrics in Gujarati

Tara Sivay Koine Prem Na Karu Lyrics in Gujarati

168 Views

એ મારા દલડાની વાત હું કોને રે કહું
મારા દલડાની વાત હું કોને રે કહું
દલડાની વાત હું કોને જઈ કહું
તારા સિવાય કોઈને પ્રેમ ના કરું

એ મારા દલડાની વાત હું કોને જઈ કહું
દલડાની વાત હું કોને જઈ કહું
તારા સિવાય કોઈને પ્રેમ ના કરું

હો તું મારી ધડકનને તું મારો શ્વાસ છે
તારા વિના મારો સુનો સંસાર છે
અરે આખી આખી રાત તારા સપના હું જોવું
આખી આખી રાત તારા સપના હું જોવું
તારા સિવાય કોઈને પ્રેમ ના કરું

એ મારા દલડાની વાત હું કોને જઈ કહું
દલડાની વાત હું કોને જઈ કહું
તારા સિવાય કોઈને પ્રેમ ના કરું
હો તારા સિવાય કોઈને પ્રેમ ના કરું

હો જીવનમાં પહેલીવાર પ્રેમ કર્યો છે
તારી સાથે જીવવાનો નિયમ કર્યો છે
હો નહીં રે મળે તો વાટ તારી જોશું
તારી યાદોમાં જૂરી જૂરી રોશું

અરે તારા વિના કોઈનો વિચાર નથી આવતો
તારા વિના કોઈનો વિચાર નથી આવતો
રાત દિવસ તારી તસ્વીર જોતો

મારા દિલની વાત હું કોને રે કહું
મારા દિલની વાત હું કોને રે કહું
તારા સિવાય કોઈને પ્રેમ ના કરું
હો તારા સિવાય કોઈને પ્રેમ ના કરું

હો તને ના જોવું તો ચેઇન નથી પડતું
પ્રેમ ભર્યું દિલ મારુ છોનું છોનું રડતું
હો તું નહીં આવે તો પ્રાણ મારા જાશે
મારા જેવો પ્રેમ તને કોઈ નહીં કરશે

મારા દિલની ધડકનમાં એક તારું નામ છે
દિલની ધડકનમાં એક તારું નામ છે
તું મારી જિંદગીને તું જ અરમાન છે

મારા દિલની આ જાનુ વાત હું કોને રે કહું
દલડાની વાત હું કોને જઈ કહું
તારા સિવાય કોઈને પ્રેમ ના કરું
હો તારા સિવાય કોઈને પ્રેમ ના કરું
હો ગોંડી મારી તારા સિવાય કોઈને પ્રેમ ના કરું
હો તારા સિવાય કોઈને પ્રેમ ના કરું

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *