Tara Vagar Kai Nahi Game Lyrics in Gujarati
By-Gujju17-06-2023

Tara Vagar Kai Nahi Game Lyrics in Gujarati
By Gujju17-06-2023
હો આખી દુનિયા જયારે સોતી હશે
હો આખી દુનિયા જયારે સોતી હશે
મારી યાદોમાં તુંતો જાગતી હશે
આખી દુનિયા જયારે સોતી હશે
મારી યાદોમાં તુંતો જાગતી હશે
તું મને યાદ કરી રોતી હશે
હો ચૈન નઈ પડે આરામ નઈ મળે
મને પણ તારા વગર કઈ નઈ ગમે
ચૈન નઈ પડે આરામ નઈ મળે
મને પણ તારા વગર કઈ નઈ ગમે
હો આખી દુનિયા જયારે સોતી હશે
મારી યાદોમાં તુંતો જાગતી હશે
તું મને યાદ કરી રોતી હશે
તું મને યાદ કરી રોતી હશે
હો દિલનું દર્દ મારૂ જાણી શકી ના
તારી જોડે રહીયો તોઈ સમજી શકી ના
હો તારી પણ રાતો જશે મારી ફરિયાદમાં
ખુદને લડશો જાનુ તમે મારી યાદમાં
હો મજબૂરી તારી કોઈ સમજી નઈ શકે
તારું મારુ દર્દ કોઈ જાણી નઈ શકે
મજબૂરી તારી કોઈ સમજી નઈ શકે
તારું મારુ દર્દ કોઈ જાણી નઈ શકે
હો આખી દુનિયા જયારે સોતી હશે
મારી યાદોમાં તુંતો જાગતી હશે
તું મને યાદ કરી રોતી હશે
તું મને યાદ કરી રોતી હશે
જયારે તારું દિલ જાનુ કોઈ દુભાવશે
અડધી રાતે તને યાદ મારી આવશે
હો હો જીવની જેમ તને હૈયામાં રાખતો
તું રોતી તો તારા હારે હારે રડતો
તું મને નઈ ભુલે હું તને નઈ ભુલુ
તારી જુદાઈમાં જીવું કે મરૂ