Sunday, 22 December, 2024

તારે મારે મેળ નઈ પડે Lyrics in Gujarati

342 Views
Share :
Tare Mare Med Nahi Pade

તારે મારે મેળ નઈ પડે Lyrics in Gujarati

342 Views

તું સિટી ની શોખીન તને ગોમડે નઈ ફાવે
હો તુ સિટી ની શોખીન તને ગોમડે નઈ ફાવે
તારા આઇફોન નું બિલ મારા બજેટ ની બારે

હો તુ સિટી ની શોખીન તને ગોમડે નઈ ફાવે
તારા આઇફોનનું બિલ મારા બજેટ ની બારે

અલી તારે મારે મેળ નઈ પડે
તારે મારે મેળ નઈ પડે

તારે રેવુ શેરમા ને મારે મારા ગોમડે
હો તારે રેવુ શેરમા ને મારે મારા ગોમડે

હે તારે ફરવા જોવે કાર મારે સાયકલ ભંગાર
તારે ફરવા જોવે કાર મારે સાયકલ ભંગાર
અલી તારે મારે મેળ નઈ પડે

અલી તારે રેવુ શેરમા ને મારે મારા ગોમડે
હો તારે રેવુ શેરમા ને મારે મારા ગોમડે

હો તુ જમે ફાઇવ સ્ટાર મા તને ગેમ મોટી હોટલો
મારે દેશી ચુલા ઉપર બાજરી નો રોટલો

હો ફ્રીઝ મારુ માટલુ ને લેબડા નેચે એસી
ગોમડા નુ દિલ મારુ પડસે તને દેશી

હે તારા ઘરે નોકરાણી મારા સેતર માં પોની
તારા ઘરે નોકરાણી મારા સેતર માં પોની
તારે મારે મેળ નઈ પડે

હે તારે રેવુ શેરમા ને મારે મારા ગોમડે
હે તુ શહેર ની શોખીન તને ગોમડે નઈ ફાવે
તારા આઇફોનનું બિલ મારા બજેટ ની બારે

હે તુ શેર માં રઈને કરે નોકરી કે ધંધો
મારે રોજ ઊઠી ને માલ ઢોર નો ચાર પુરો

હે ગોડી કુના તારા હાથ માં શોભે ના દાતરડું
વાગી જસે કોક આતો નાથી કોય રમકડું

એ તારી જોડે શોભે હીરો હુ તો ભણવામાં ઝીરો
તારી જોડે શોભે હીરો હુ તો ભણવામાં ઝીરો
તારે મારે મેળ નઈ પડે

અલી તારે રેવુ શેરમા ને મારે મારા ગોમડે
હો તારે રેવુ શેરમા ને મારે મારા ગોમડે
હો હો સિટી ની શોખીન તને ગોમડે નઈ ફાવે
તારા આઇફોનનું બિલ મારા બજેટ ની બારે

તારે રેવુ ગામડે તો મારે રેવુ ગામડે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *