Sunday, 22 December, 2024

Tare To Roj Diwali Mare Aakhi Jindagi Holi Lyrics in Gujarati

134 Views
Share :
Tare To Roj Diwali Mare Aakhi Jindagi Holi Lyrics in Gujarati

Tare To Roj Diwali Mare Aakhi Jindagi Holi Lyrics in Gujarati

134 Views

એ મતલબી તું મનની મેલી
હે મતલબી તું મનની મેલી ખેલ કેવો ગઈ  ખેલી
તારે તો રોજ દિવાળી મારે આખી જિંદગી હોળી
હારે તારે તો રોજ દિવાળી મારે આખી જિંદગી હોળી

એ માતાના મઢમાં સોગંધ ખાધા
હે માતાના મઢમાં સોગંધ ખાધા સોગંધ તોડી હાલી
તારે તો રોજ દિવાળી મારે આખી જિંદગી હોળી
હારે તારે તો રોજ દિવાળી મારે આખી જિંદગી હોળી

હા આખ્યું રડે યાદમાં તારી ને દિલમાં બળે બઉ
હો આખ્યું રડે યાદમાં તારી ને દિલમાં બળે બઉ
પ્રેમના કરશો કોઈને આજે રડી રડીને કઉ
હે તારા માટે રાત દિના જોયા
તારા માટે રાત દિના જોયા ગઈ બધું તું ભુલી
તારે તો રોજ દિવાળી મારે આખી જિંદગી હોળી
હારે તારે તો રોજ દિવાળી મારે આખી જિંદગી હોળી
.com

હા આજે અમે રેડીયેને તમે હસતા ફરો છો
હો આજે અમે રેડીયેને તમે હસતા ફરો છો
કરશું ના હવે કોઈ દી અમે કોઈનો ભરોસો
હે વાતો કરતી મીઠી મીઠીને
તું વાતો કરતી મીઠી મીઠીને લગતી હાઉ ભોળી
તારે તો રોજ દિવાળી મારે આખી જિંદગી હોળી
હારે તારે તો રોજ દિવાળી મારે આખી જિંદગી હોળી
હારે તારે તો રોજ દિવાળી મારે આખી જિંદગી હોળી
મારે આખી જિંદગી હોળી

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *