Friday, 25 July, 2025

Tari Jaan Jaay Chhe Lyrics – Jignesh Barot

162 Views
Share :
Tari Jaan Jaay Chhe Lyrics – Jignesh Barot

Tari Jaan Jaay Chhe Lyrics – Jignesh Barot

162 Views

અચાનક ડાભી આંખ ફરકી
અચાનક ડાભી આંખ ફરકી
બેચેન દિલ ગયું ધડકી
અચાનક ડાભી આંખ ફરકી
બેચેન દિલ ગયું ધડકી
મને થયું કે ઓમચમ થાય છે
મને થયું કે ચમઓમ થાય છે
ધારી ને જોયું તો
તારી જાન જાય છે ને મારી જાન જાય છે
તારી જાન જાય છે ને મારી જાન જાય છે
અચાનક ડાભી આંખ ફરકી
બેચેન દિલ ગયું ધડકી
બેચેન દિલ ગયું ધડકી…

મને દૂરથી મંડપ દેખાણા
મારી જાનું ના મોડવા રોપાણાં
જોઈ અમારા દલડાં દુભાના
કેવા વિધિના લેખ આ લખાણાં
મને દૂરથી મંડપ દેખાણા
મારી જાનું ના મોડવા રોપાણાં
જોઈ અમારા દલડાં દુભાના
કેવા વિધિના લેખ આ લખાણાં
મને થયું કે ઓમચમ થાય છે
મને થયું કે ઓમચમ થાય છે
ધારી ને જોયું તો
તારી જાન જાય છે ને મારી જાન જાય છે
તારી જાન જાય છે ને મારી જાન જાય છે
અચાનક ડાભી આંખ ફરકી
બેચેન દિલ ગયું ધડકી
બેચેન દિલ ગયું ધડકી…

હો એવી મારી થઇ ગઈ દુરી
રહી પ્રેમ કહાણી અધૂરી
એની હશે તો કૈક મજબૂરી
નૈતો ભૂલે ના જાનું પ્રીત મારી
એની મારી રે થઇ ગઈ દુરી
રહી પ્રેમ કહાણી અધૂરી
એની હશે તો કૈક મજબૂરી
નૈતો ભૂલે ના જાનું પ્રીત મારી
મને થયું કે ચમઓમ થાય છે
મને થયું કે ચમઓમ થાય છે
ધારી ને જોયું તો
તારી જાન જાય છે ને મારી જાન જાય છે
તારી જાન જાય છે ને મારી જાન જાય છે
તારી જાન જાય છે ને મારી જાન જાય છે
તારી જાન જાય છે ને મારી જાન જાય છે…

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *