Tari Jagya Koi Layi Sake Na Lyrics in Gujarati
By-Gujju26-05-2023
Tari Jagya Koi Layi Sake Na Lyrics in Gujarati
By Gujju26-05-2023
હો તું જ્યાં રહે ત્યાં કોઈ રહી શકે ના
હો તું જ્યાં રહે ત્યાં કોઈ રહી શકે ના
તું જ્યાં રહે ત્યાં કોઈ રહી શકે ના
તારી જગ્યા કોઈ લઇ શકે ના
તું દિલમાં રહે જ્યાં કોઈ રહી શકે ના
તું દિલમાં રહે જ્યાં કોઈ રહી શકે ના
તારી જગ્યા કોઈ લઇ શકે ના
હો …આંખોને ગમતા દિલમાં રમતા
ભલેને આજે નથી મળતા
તોયે તારી જગ્યા કોઈ લઇ શકે ના
હો તું જ્યાં રહે ત્યાં કોઈ રહી શકે ના
તું જ્યાં રહે ત્યાં કોઈ રહી શકે ના
તારી જગ્યા કોઈ લઇ શકે ના
તારી જગ્યા કોઈ લઇ શકે ના
હો …દૂર થઇ ગયા છો દિલ ને દુઃખાવી
ફરોશો એકલું દર્દ ને છુપાવી
હો …આજ આવે કાલ આવે મન ને મનાવી
બધા આયા પણ તું ના આવી
ભુલવાનું અશે કોઈ કારણ
રૂબરૂ મળો ને લાવીએ નિવારણ
હો તારી જગ્યા કોઈ લઇ શકે ના
હો તું જ્યાં રહે ત્યાં કોઈ રહી શકે ના
તું જ્યાં રહે ત્યાં કોઈ રહી શકે ના
તારી જગ્યા કોઈ લઇ શકે ના
તારી જગ્યા કોઈ લઇ શકે ના
હો …તું ભુલે તો એ તારે જોવાનુ
આપડે તો એક તરફી ચાહતા રહેવાનુ
હો નથી લાગતું કે હવે થાય મળવાનુ
નસીબમાં લખેલું ભોગવી લેવાનુ
હો લોહીનાં રંગમાં પ્રેમ રહે છે
દિલની ધડકન એટલું કહે છે
હો તારી જગ્યા કોઈ લઇ શકે ના
હો તું જ્યાં રહે ત્યાં કોઈ રહી શકે ના
તું જ્યાં રહે ત્યાં કોઈ રહી શકે ના
તારી જગ્યા કોઈ લઇ શકે ના
તું દિલમાં રહે જ્યાં કોઈ રહી શકે ના
તું દિલમાં રહે જ્યાં કોઈ રહી શકે ના
તારી જગ્યા કોઈ લઇ શકે ના
હો તારી જગ્યા કોઈ લઇ શકે ના
હો તારી જગ્યા કોઈ લઇ શકે ના