Sunday, 22 December, 2024

Tari Janu Parani Gai Lyrics in Gujarati

125 Views
Share :
Tari Janu Parani Gai Lyrics in Gujarati

Tari Janu Parani Gai Lyrics in Gujarati

125 Views

હે બાવળીયા ભેળી અર્ણી  ગઈ
હે બાવળીયા ભેળી અર્ણી  ગઈ
બાવળીયા ભેળી અર્ણી  ગઈ
અલ્યા તારી જાનુ પરણી ગઈ

હુંએ શું કીધું કે સર્ણી ગઈ
શું કીધું કે સર્ણી ગઈ
અલ્યા તારી જાનુ પરણી ગઈ

હે બાર વાગ્યાની બસમાં ગઈ છે
કીધા વગર ઈતો બારોબાર ગઈ છે
બાર વાગ્યાની બસમાં ગઈ છે
કીધા વગર ઈતો બારોબાર ગઈ છે

હે આજ કાલ નહીં એતો કઇની ગઈ
આજ કાલ નહીં એતો કઇની ગઈ
અલ્યા તારી જાનુ પરણી ગઈ

હે બાવળીયા ભેળી અર્ણી  ગઈ
બાવળીયા ભેળી અર્ણી  ગઈ
અલ્યા તારી જાનુ પરણી ગઈ

તારી જોડે કરવા થા વીવા
તારી જોડે કરવા થા વીવા
હે કઇના કેતા તા મોનતો નતો
બેવફા થઈ પણ જોણતો નતો
હે એની છેડે છેડે ફરતો હતો
ગોંડા વેડા તું કરતો હતો

હે ભોળો હતો ભોળવાય ગયો
પ્રેમમાં તારો દાવ થઈ ગયો
ભોળો હતો ભોળવાય ગયો
પ્રેમમાં તારો દાવ થઈ ગયો
હે દૂધ ખાધુંને બર્ણી ગઈ
દૂધ ખાધુંને બર્ણી ગઈ
અલ્યા તારી જાનુ પરણી ગઈ

હે બાવળીયા ભેળી અર્ણી  ગઈ
બાવળીયા ભેળી અર્ણી  ગઈ
અલ્યા તારી ગોંડી પરણી ગઈ

હે એને ભાળીને અડધો અડધો થઈ જાતો
અને પુછ્યા વા પાણીનો પીતો
હે ગોમાંના ગોંદરે વાટુ તું જોતો
હમાચાર હોંભળીને છોનું છોનું રોતો

હે સાચું કહું તો છેતરી ગઈ છે
બહુ વાલ કરતો તો વેતરી ગઈ છે
સાચું કહું તો છેતરી ગઈ છે
બહુ વાલ કરતો તો વેતરી ગઈ છે
હે ચા ફાટ્યોને ગર્ણી ગઈ
ચા ફાટ્યોને ગર્ણી ગઈ
અલ્યા તારી જાનુ પરણી ગઈ

હે બાવળીયા ભેળી અર્ણી  ગઈ
બાવળીયા ભેળી અર્ણી  ગઈ
ગોંડા તારી ગોંડી પરણી ગઈ
લાડવાઈ લવર પરણી ગઈ
હે જુઠી જાનુ પરણી ગઈ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *