Sunday, 22 December, 2024

Tari Jarurat Mara Dil Ne Hati Lyrics | Aryan Barot

145 Views
Share :
Tari Jarurat Mara Dil Ne Hati Lyrics | Aryan Barot

Tari Jarurat Mara Dil Ne Hati Lyrics | Aryan Barot

145 Views

હો.. તારી જરૂરત મારા દિલને હતી
હો.. તારી જરૂરત મારા દિલને હતી
મારું તે દિલ તોડ્યું તારી જરૂર નથી
હો.. તારી જરૂરત મારા દિલને હતી
મારું તે દિલ તોડ્યું તારી જરૂર નથી

હો.. આ ભવે મળ્યા પેલા ભવે ના મળતા
તૂટેલા દિલ ક્યારે પાછા ના મળતા
હો.. આ ભવે મળ્યા પેલા ભવે ના મળતા
તૂટેલા દિલ ક્યારે પાછા ના મળતા

હો.. તારી જરૂરત મારા દિલને હતી
મારું તે દિલ તોડ્યું તારી જરૂર નથી
હો.. મારું તે દિલ તોડ્યું તારી જરૂર નથી

હો.. આખી જિંદગી યાદ કરીશુ
મળીતી બેવફાઈ દુનિયા ને કહીશુ
હો.. દાવ કરી ગઈ, બદનામ કરી ગઈ
જૂઠી રમત રમી બીજા ની રે થઇ ગઈ

હો.. જીવું કે મરું એવા વિચારો રે આવતા
બેવફા ક્યારે સામે ના મળતા
હો.. જીવું કે મરું એવા વિચારો રે આવતા
બેવફા ક્યારે સામે ના મળતા

હો.. તારી જરૂરત મારા દિલને હતી
મારું તે દિલ તોડ્યું તારી જરૂર નથી
હો.. મારું તે દિલ તોડ્યું તારી જરૂર નથી

હો.. વાતો કરીને રાતો વીતી ગઈ
મને જોઈને મુખ રે મરોડી ગઈ
હો.. દિલમાં રાખીતી એ દિલ રે તોડી ગઈ
મારા તે દિલના ટુકડા કરી ગઈ

હો.. દિલના ટુકડા તારા દિલમાં જ રાખજે
મારું તે દિલ તોડ્યું વાત યાદ રાખજે
હો.. દિલના ટુકડા તારા દિલમાં જ રાખજે
મારું તે દિલ તોડ્યું વાત યાદ રાખજે

હો.. તારી જરૂરત મારા દિલને હતી
મારું તે દિલ તોડ્યું તારી જરૂર નથી
હો.. મારું તે દિલ તોડ્યું તારી જરૂર નથી
હો.. મારું તે દિલ તોડ્યું તારી જરૂર નથી.

English version

Ho.. Tari jarurat mara dil ne hati
Ho.. Tari jarurat mara dil ne hati
Maru te dil todyu tari jarur nathi
Ho.. Tari jarurat mara dil ne hati
Maru te dil todyu tari jarur nathi

Ho.. Aa bhave madya pela bhave na madta
Tutela dil kyare pacha na madta
Ho.. Aa bhave madya pela bhave na madta
Tutela dil kyare pacha na madta

Ho.. Tari jarurat mara dil ne hati
Maru te dil todyu tari jarur nathi
Ho.. Maru te dil todyu tari jarur nathi

Ho.. Aakhi jindagi yad karishu
Maditi bewafai duniya ne kahishu
Ho.. Daav kari gai, badnam kari gai
Jutthi ramat rami bijani re thai gai

Ho.. Jivu ke maru aeva vicharo re aavta
Bewafa kyare same na madta
Ho.. Jivu ke maru aeva vicharo re aavta
Bewafa kyare same na madta

Ho.. Tari jarurat mara dil ne hati
Maru te dil todyu tari jarur nathi
Ho.. Maru te dil todyu tari jarur nathi

Ho.. Vato karine rato viti gai
Mane joine mukh re marodi gai
Ho.. Dil ma raakhiti ae dil re todi gai
Mara te dilna tukda kari gai

Ho.. Dil na tukda tara dil ma j rakhje
Maru te dil todyu vat yad rakhje
Ho.. Dil na tukda tara dil ma j rakhje
Maru te dil todyu vat yaad rakhje

Ho.. Tari jarurat mara dil ne hati
Maru te dil todyu tari jarur nathi
Ho.. Maru te dil todyu tari jarur nathi
Ho.. Maru te dil todyu tari jarur nathi.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *