Sunday, 22 December, 2024

Tari Mari Varta Lyrics | Vijay Suvada | Dear Dreams

136 Views
Share :
Tari Mari Varta Lyrics | Vijay Suvada | Dear Dreams

Tari Mari Varta Lyrics | Vijay Suvada | Dear Dreams

136 Views

હું સપના નો રાજા તું રૂપની છે રાણી
કોણે લખી હશે તારી મારી કહાણી

એટલે વાર્તા રે વાર્તા તારી મારી વાર્તા
એક બીજા પર મરતા લવ બઉ કરતા
એટલે વાર્તા રે વાર્તા તારી મારી વાર્તા
એક બીજા પર મરતા લવ બઉ કરતા
જીવી નહિ શકીએ અમને જુદા નો કરતા
જીવી નહિ શકીએ અમને જુદા નો કરતા
એટલે વાર્તા રે વાર્તા તારી મારી વાર્તા
ધાબા ઉપર મળતા લવ બહુ કરતા
લવ બઉ કરતા

તને જોવા ની આદત પડી ગઈ
દિલ ના લોકર ની ચાવી જળી ગઈ
દુઆ માં માંગી રિયલ માં મળી ગઈ
મારી જોડે જોઈને દુનિયા બળી ગઈ
અલ્યા ગ્રેટ લવ છે મારો કોઈ થી ના ડરતા
ગ્રેટ લવ છે મારો કોઈ થી ના ડરતા
રોજ આપડે લડતા પણ લવ બઉ કરતા
લવ બઉ કરતા

વિશ્વાસ છે ઘરવાળા ને તમે સમજાવશો
મમી પાપા ની સાથ મને મલાવશો
કેટલા દિવસ સુધી મને તડપાવશો
આજ નઈ તો કાલ મને મળવા ને આવશો
કોઈ ની વાતો નો ભરોસો ના કરતા
કોઈ ની વાતો નો ભરોસો ના કરતા
એટલે વાર્તા રે વાર્તા તારી મારી વાર્તા
આપડે બે લડતા પણ લવ બઉ કરતા
એટલે વાર્તા રે વાર્તા તારી મારી વાર્તા
એક બીજા પર મરતા લવ બઉ કરતા
લવ બઉ કરતા એ લાઈક બઉ કરતા
એ મિસ બઉ કરતા

English version

Hu sapna no raja tu rupni chhe rani
Kone lakhi hase tari mari kahani

Aetle varta re varta tari mari varta
Aek bija par matra love bau karta
Aetle varta re varta tari mari varta
Aek bija par matra love bau karta
Jivi nahi sakiae amne juda na karta
Jivi nahi sakiae amne juda no karta
Aetle varta re varta tari mari varta
Dhaba upaer malta love bahu karta
Love bau karta

Tane jova ni aadat padi gai
Dil na loker ni chavi jadi gai
Duaa ma magi reyal ma mali gai
Mari jode joine duniya badi gai
Alya gret love chhe maro koi thi na darta
Gret love chhe maro koi thi na darta
Aetle varta re varta tari mari varta
Roj aapde ladta pan love bau karta
Love bau karta

Visvas chhe ghar vara ne tame samjavso
Mami papa ni sath mane malavso
Ketla divas sudhi mane tadpavso
Aaj nai to kaal mane malva ne aavso
Koi ni vaato no bharoso na karta
Koi ni vaato no bharoso na karta
Aetle varta re varta tari mari varta
Aapde be ladta pan love bau karta
Aetle varta re varta tari mari varta
Aek bija par matra love bau karta
Love bau karta ae like bau karta
Ae miss bau karta

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *