Sunday, 17 November, 2024

TARI MATA NE SACHAVAJE LYRICS | GEETA RABARI

64 Views
Share :
TARI MATA NE SACHAVAJE LYRICS | GEETA RABARI

TARI MATA NE SACHAVAJE LYRICS | GEETA RABARI

64 Views

હે દુશ્મનો ભાગે મેલી વિદ્યા ના લાગે
હે દુશ્મનો ભાગે મેલી વિદ્યા ના લાગે
દુશ્મનો ભાગે મેલી વિદ્યા ના લાગે
તારી માતાને હાચવજે કડવો કાંટો નહીં વાગે

હા… કાળ જેવો કાળ તારી હામે નહી તાકે
કાળ જેવો કાળ તારી હામે નહી તાકે
તારી માતાને હાચવજે કડવો કાંટો નહીં વાગે

હો… મારા મારગમાં ભલે બને કોઈ કાંટા
ચિંતા નથી મને મારી ભેળી માતા
મારા મારગમાં ભલે બને કોઈ કાંટા
ચિંતા નથી મારી જોડે મારી માતા

હે… દુશ્મનો ભાગે મેલી વિદ્યા ના લાગે
દુશ્મનો ભાગે મેલી વિદ્યા ના લાગે
તારી માતાને હાચવજે કડવો કાંટો નહીં વાગે
તારી માતાને હાચવજે કડવો કાંટો નહીં વાગે

દશા હોય દુબળી વેચાતી હોય વેળા
એ દાડે હગાવાલા હોતા નથી ભેળા
સુવા ના હોય ખાટલો સુતા હોય ભોંયે
એ દાડે પાહેં ઉભું રેતુ નથી કોઈ

હો માતા મળી એની પેઢી ગઈ તરી
ઘર ભરઈ ગયા જેને માતાજી રળી
માતા મળી એની પેઢી ગઈ તરી
ઘર ભરઈ ગયા જેને માતાજી રળી

હે દુશ્મનો ભાગે મેલી વિદ્યા ના લાગે
દુશ્મનો ભાગે મેલી વિદ્યા ના લાગે
તારી માતાને હાચવજે કડવો કાંટો નહીં વાગે
તારી માતાને હાચવજે કડવો કાંટો નહીં વાગે

મારા ઘરે આવી માતા બનીને નિમિત્ત
એ દાડેથી મારી થઇ ગઈ જીત
હો અંતરના માં એ એવા દીધા આર્શિવાદ
આંગણિયે કર્યો માં એ સુખનો વરસાદ

હો… માતાના પગલાં જ્યાં જ્યાં પડે
મનુ કે એને પછી કોઈ ના નડે
માતાના પગલાં જ્યાં જ્યાં પડે
મનુ કે એને પછી કોઈ ના નડે

મારી જાતનો અનુભવ જોયો સગી મેં આંખે
મારી જાતનો અનુભવ જોયો સગી મેં આંખે
તારી માતાને હાચવજે કડવો કાંટો નહીં વાગે

હે… દુશ્મનો ભાગે મેલી વિદ્યા ના લાગે
દુશ્મનો ભાગે મેલી વિદ્યા ના લાગે
તારી માતાને હાચવજે કડવો કાંટો નહીં વાગે
તારી માતાને હાચવજે કડવો કાંટો નહીં વાગે
હે… તારી માતાને હાચવજે કડવો કાંટો નહીં વાગે.

English version

He… Dushmano bhage meli vidhya na lage
He… Dushmano bhage meli vidhya na lage
Dushmano bhage meli vidhya na lage
Tari mata ne hachavaje kadvo koto nahi vage

Ha… Kal jevo kal tari hame nahi take
Kal jevo kal tari hame nahi take
Tari matane hachavaje kadvo koto nahi vage

Ho… Mara marag ma bhale bane koi kanta
Chinta nathi mane mari bheli mata
Mara marag ma bhale bane koi kanta
Chinta nathi mari jode mari mata

He… Dushmano bhage meli vidhya na lage
Dushmano bhage meli vidhya na lage
Tari mata ne hachavaje kadvo kanto nahi vage
Tari mata ne hachavaje kadvo kanto nahi vage

Dasha hoy dubali vechati hoy vela
Ae dade hagavala hota nathi bhela
Suva na hoy khatla suta hoy bhoye
Ae dade pahe ubhu retu nathi koi

Ho mata mali aeni pedhi gai tari
Ghar bharai gaya jene mataji rali
Mata mali aeni pedhi gai tari
Ghar bharai gaya jene mataji rali

He… Dushmano bhage meli vidhya na lage
Dushmano bhage meli vidhya na lage
Tari mata ne hachavaje kadvo kanto nahi vage
Tari mata ne hachavaje kadvo kanto nahi vage

Mara ghare aavi mata banine nimit
Ae dade thi mari thai gai jit
Ho antarna ma ae aeva didhya ashirvad
Aangaliye karyo ma ae sukh no varsad

Ho… Mata na pagla jya jya pade
Manu ke aene pachhi koi na nade
Mata na pagla jya jya pade
Manu ke aene pachhi koi na nade

Mari jat no anubhav joyo sagi me ankhe
Mari jat no anubhav joyo sagi me ankhe
Tari mata ne hachavaje kadvo kanto nahi vage

He… dushmano bhage meli vidhya na lage
Dushmano bhage meli vidhya na lage
Tari mata ne hachavaje kadvo koto nahi vage
Tari mata ne hachavaje kadvo koto nahi vage
He… Tari mata ne hachavaje kadvo koto nahi vage.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *