Tari Tasveer Layo Chhu Lyrics in Gujarati
By-Gujju01-06-2023

Tari Tasveer Layo Chhu Lyrics in Gujarati
By Gujju01-06-2023
પ્રેમ નું આ ઘર મારુ જોવા આયો છું
તારી યાદો ને તાજી કરવા આયો છું
પ્રેમ નું આ ઘર મારુ જોવા આયો છું
તારી યાદો ને તાજી કરવા આયો છું
ફરી આ દિલ ને રાજી કરવા આયો છું
ફરી આ દિલ ને રાજી કરવા આયો છું
તું તો ના આવી મારી જાન
તારી તસ્વીર લાયો છું
તું તો ના આવી મારી જાન
તારી તસ્વીર લાયો છું
પ્રેમ નું આ ઘર મારુ જોવા આયો છું
તારી યાદો ને તાજી કરવા આયો છું
વીતેલો સમય સાથે મજાક કરે
તું નથી સાથે એના ભણકાર આવે
યાદો માં તારી મારુ દિલ તડપે
આંખો થી આંસુ આજ લાચાર વહે
અધૂરી કહાની મારુ લઈને આયો છું
રહેલી યાદો તારી લેવા આયો છું
ફરી આ દિલ ને રાજી કરવા આયો છું
તું તો ના આવી મારી જાન
તારી તસ્વીર લાયો છું
તારી તસ્વીર લાયો છું…
તું નથી સાથ તારી મજબૂરી હશે
મારો આ પ્રેમ તને પોકાર કરે
દિલ ના ધબકારા એવું રે કહે
તારા વિના કોણ સાથ રેહશે
અધૂરો સાથ તારો શોધવા આયો છું
તારા આ પ્રેમ ને પામવા આયો છું
મારા આ દિલ ને રાજી કરવા આયો છું
તુંતો ના આવી મારી જાન
તારી તસ્વીર લાયો છું
તારી તસ્વીર લાયો છું
જાનુ તારી તસ્વીર લાયો છું
ઓ ઓ તારી તસ્વીર લાયો છું