Tuesday, 12 November, 2024

તારી વાતો અલગ છે Lyrics in Gujarati| Naresh Thakor

190 Views
Share :
તારી વાતો અલગ છે Lyrics in Gujarati| Naresh Thakor

તારી વાતો અલગ છે Lyrics in Gujarati| Naresh Thakor

190 Views

તારી લટકતી જુલ્ફોને ના કરશો કાબુમાં
હા હા લટકતી જુલ્ફોને ના કરશો કાબુમાં
લટકતી જુલ્ફોને ના કરશો કાબુમાં
એ તો બરોબર છે તારી વાતો અલગ છે

હા આંખોથી ચશ્માં ના કરશો અળગા
તમે આંખોથી ચશ્માં ના કરશો અળગા
એ તો બરોબર છે તારી વાતો અલગ છે

વખાણે છે રૂપ તારું આંખોમાં લખ
ઘણીવાર જોયા પણ આજે લાગો અલગ
વખાણે છે રૂપ તારું આંખોમાં લખ
ઘણીવાર જોયા પણ આજે લાગો અલગ
હવે લગાવી દયો માથે એક બિંદી
બસ લગાવી દયો માથે એક બિંદી
બાકી બરોબર છે તારી વાતો અલગ છે
હા બાકી બરોબર છે તારી આગવી ઓળખ છે

હા કરે ગુસ્સો તો લાગે બહુ પ્યારી
શું નામ રાખ્યા કે ને નખરાળી નારી
અરે નથી કોઈ ગમી કે ના નથી કોઈ સારી
જોઈ તને ને હું ગયો દિલ હારી

જો હા હોઈ તારી તો તું એકવાર પલટ
જો ફરે તો ઈશારો કર હું થઈ જાવું અલર્ટ
જો હા હોઈ તારી તો તું એકવાર પલટ
જો ફરે તો ઈશારો કર હું થઈ જાવું અલર્ટ
પાછું જોવો વધુ ભાવ ના ખાશો
પાછું જોવો વધુ ભાવ ના ખાશો
ખરેખર ગજબ છે તારી વાતો અલગ છે
તું ખરેખર ગજબ છે તારી વાતો અલગ છે

હો માથે છે બિંદી તારે પહેરી છે સાડી
વાહ શું લાગો મારા સપનાની લાડી
હા નજર ના લાગે તને મારી ઓ રાણી
બની જા મારી જબર જામશે આ કહાણી

હા કહી દે જોવા લઈ જાવું મલક
તું મારી બની જા નથી માતો રે હરખ
હા કહી દે જોવા લઈ જાવું મલક
તું મારી બની જા નથી માતો રે હરખ
હારે રહેશું વીતશે સુખી જીંદગાની
હારે રહેશું વીતશે સુખી જીંદગાની

તારી અને મારી જોડી બરોબર છે
હા લાગે છે કમાલ આપણી જોડી બરોબર છે
અલી તું તો બરોબર છે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *