Monday, 23 December, 2024

Tari Yaad Aave Chhe Lyrics in Gujarati

224 Views
Share :
Tari Yaad Aave Chhe Lyrics in Gujarati

Tari Yaad Aave Chhe Lyrics in Gujarati

224 Views

હો દુર રહીને તું મને બહુ સતાવે છે
હો દુર રહીને તું મને બહુ સતાવે છે
દુર રહીને તું મને બહુ સતાવે છે
આવીજાને યાર તારી યાદ આવે છે
હો આવીજાને યાર તારી યાદ આવે છે

હો સુજતા કોઈ રસ્તા ભુલો પડ્યો છું
યાદ કરીને તને હું ખુબ રડ્યો છું
યાદ કરીને તને હું ખુબ રડ્યો છું
અરે એકલો છું જિંદગી બહુ ડરાવે છે
એકલો છું જિંદગી બહુ ડરાવે છે
આવીજાને યાર તારી યાદ આવે છે
હો આવીજાને યાર તારી યાદ આવે છે

હો ખાલી મારા હાથને સુની છે મારી આંખો
યાદ કરી વાતો વીતે છે હવે રાતો
હો મળ્યો તારો સાથ પણ અધુરો છે રહ્યો
આવો યાર પાછા સમય બહુ વીતી ગયો
હો મારી જિંદગીમાં તારી કમી રહી ગઈ
હો કુદરત તું મારાથી કેમ રૂઠી ગઈ
કુદરત તું મારાથી કેમ રૂઠી ગઈ
તને મળવાની રાહ ક્યાં કોઈ બતાવે છે
તને મળવાની રાહ ક્યાં કોઈ બતાવે છે
આવીજાને યાર તારી યાદ આવે છે
હો આવીજાને વાલી તારી યાદ આવે છે

હો તસ્વીર તારી જોઈ વીતે દિવસો આ મારા
શોધું છું ક્યાં ગયા પ્રેમ કરનારા
મારી હરેક ધડકન બસ સાથ તારો માંગે
રિસાઈ ગયા છો મને કેમ એવું લાગે
હો તારી યાદોના સહારે અમે જીવી લઈશું
તું મળે કે ના મળે તને યાદ કરીશું
તું મળે કે ના મળે તને યાદ કરીશું
હો માની જાને વાલી મારૂં મન મનાવે છે
માની જાને વાલી મારૂં મન મનાવે છે
આવીજાને યાર તારી યાદ આવે છે
હવે આવીજાને યાર તારી યાદ આવે છે
હવે આવીજાને યાર…

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *