Tari Yaad Jiv Lai Jashe Lyrics in Gujarati
By-Gujju17-06-2023
Tari Yaad Jiv Lai Jashe Lyrics in Gujarati
By Gujju17-06-2023
હો યાદ તારી જીવ લેશ બરબાદ મને કરી જશે
મને છોડી વાલી તું ખુશ રેજે , ખુશ રેજે
તારી યાદમાં મારો જીવ જશે
મને છોડી વાલી તું ખુશ રેજે , ખુશ રેજે
હો ભુલવામાં તો અમે બધું ભુલી ગયા છીએ
હા …ભુલવામાં તો અમે બધું ભુલી ગયા છીએ
ભુલવામાં તો અમે બધું ભુલી ગયા છીએ
બસ એક પાગલ તને છોડીને
હા બધાને દેખાય છે શું મારી હાલત છે
બધાને દેખાય છે શું મારી હાલત છે
બસ એક વાલી તને છોડીને
હો તમે ક્યાં નાદાન છો કે તમને ના દેખાય
દિલના દર્દ મારી આંખોથી છલકાય
હા ભુલવામાં તો અમે બધું ભુલી ગયા છીએ
ભુલવામાં તો અમે બધું ભુલી ગયા છીએ
બસ એક પાગલ તને છોડીને
હા બસ એક વાલી તમને છોડીને
હો કોશિશ ઘણી કરી તમને ભુલી જવાની
પછી સમજાયુ આ દિલથી તું ન જાવાની
હા …નથી અમે કંઈ બીજાના રે જેવા
નહીં ભુલું કંઈ ભુલી જાય એવા
હો મજામાં છું કહેવાથી માજા નથી હોતી
ખુશ નસીબ હશે જે આંખો તમને જોતી
છૂટવામાં ઘણી આદત છુટી ગઈ છે
છૂટવામાં ઘણી આદત છુટી ગઈ છે
હા બસ એક વાલી તને છોડીને
હા મારી વાલી તને છોડીને
હા જયારે સાંજ રે ઢાળે છે તારી યાદો રે વળે છે
યાદ તારી આવે આંખો મારી રે રડે છે
હા …પ્રીત સપનામાં મળે આ દિલ રે લડે છે
નથી જે તારા એને કેમ રે મળે છે
હો નથી સમજતા દિલ પોતાના અમને
ધડકનમાં સમાવી રાખ્યા ખોટો અમને
હા ભુલવામાં તો અમે બધું ભુલી ગયા છીએ
ભુલવામાં તો અમે બધું ભુલી ગયા છીએ
બસ એક પાગલ તને છોડીને
હા બસ એક પાગલ તને છોડીને
બસ એક જીવમાં તને છોડીને