Monday, 23 December, 2024

Tari Yaadmaa Zindagi Jaavani Lyrics in Gujarati

123 Views
Share :
Tari Yaadmaa Zindagi Jaavani   Lyrics in Gujarati

Tari Yaadmaa Zindagi Jaavani Lyrics in Gujarati

123 Views

હો મને ખબર છે કે તું નથી આવવાની
હો મને ખબર છે કે તું નથી આવવાની
મને ખબર છે કે તું નથી આવવાની
તારી યાદમાં જિંદગી જાવાની

હો મને છોડી તું બીજાની થાવાની
મને છોડી તું બીજાની થાવાની
તોય યાદમાં જિંદગી જાવાની
હો એકલવાયું જીવન જીવી રે લેવાના
દિલનું દર્દના કોઈને કેવાના
એકલવાયું જીવન જીવી રે લેવાના
દિલનું દર્દના કોઈને કેવાના
એક યાદમાં જિંદગી જાવાની

હો મને ખબર છે કે તું નથી આવવાની
મને ખબર છે કે તું નથી આવવાની
તારી યાદમાં જિંદગી જાવાની
હો તારી યાદમાં જિંદગી જાવાની

હો ભેળા હતો જોને આપણે વર્ષો
તોય મને રાશ્યો તારા પ્રેમનો રે તરશો
હો પોતાના પ્રેમી હારે આવું ના કરશો
બીજાનો હાથ જાલી ક્યાં સુધી ફરશો
હો નજરની સામે બધા ખેલ રે ખેલાય છે
નથી હું ગાંડો મને બધું હમજાય છે
નજરની સામે બધા ખેલ રે ખેલાય છે
નથી હું ગાંડો મને બધું હમજાય છે
તોય યાદમાં જિંદગી જાવાની

હો મને ખબર છે કે તું નથી આવવાની
મને ખબર છે કે તું નથી આવવાની
તારી યાદમાં જિંદગી જાવાની
હો તારી યાદમાં જિંદગી જાવાની

હો સો વરસની જિંદગી ઓછી રે પડશે
તારા પ્રેમનો દીવો મારા દિલમાં રે બળશે
તારા ઘરની હાંમે મારી અર્થી નીકળશે
એ દાડે બકા તું બઉ જોને રડશે
હો દુઃખ એક વાતનું રઈ જાશે મનમા
ફરી તું ન આવી મારા રે જીવનમા
દુઃખ એક વાતનું રઈ જાશે મનમા
ફરી તું ન આવી મારા રે જીવનમા
હો યાદમાં જિંદગી જાવાની

હો મને ખબર છે કે તું નથી આવવાની
ખબર છે કે તું નથી આવવાની
તારી યાદમાં જિંદગી જાવાની
હો મને છોડી તું બીજાની થાવાની
મને છોડી તું બીજાની થાવાની
તોય યાદમાં જિંદગી જાવાની
હો યાદમાં જિંદગી જાવાની
હો યાદમાં જિંદગી જાવાની

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *