Sunday, 22 December, 2024

Tari Yaado Mara Mot Nu Karan Banse Lyrics | Bhoomi Panchal | Madhav Music

124 Views
Share :
Tari Yaado Mara Mot Nu Karan Banse Lyrics | Bhoomi Panchal | Madhav Music

Tari Yaado Mara Mot Nu Karan Banse Lyrics | Bhoomi Panchal | Madhav Music

124 Views

સમય ગણો વીતી ગયો જોયો ના તને
સમય ગણો વીતી ગયો જોયો ના તને
સમય ગણો વીતી ગયો જોયો ના તને
તારી યાદો મારા મોત નું કારણ બનશે
તારા વિના તડપું છું દિન-રાત હું હવે
તારા વિના તડપું છું દિન-રાત હું હવે
તારી યાદો મારા મોત નું કારણ બનશે
ધડકન આ દિલ ની રોકાઈ રે જાશે
ધડકન આ દિલ ની રોકાઈ રે જાશે
તારી યાદો મારા મોત નું કારણ બનશે
સમય ગણો વીતી ગયો જોયો ના તને
સમય ગણો વીતી ગયો જોયો ના તને
તારી યાદો મારા મોત નું કારણ બનશે
તારી યાદો મારા મોત નું કારણ બનશે

કહીદે જરા શું મજબૂરી હતી
કેમ રાખી તે દૂરી મારા થી
તને શું ખબર શું વીતે મારા પર
આખો ભીંજાય મારી તારા વગર..તારા વગર
તારા વિના જિંદગી આ ઝેર થઇ જશે
તારા વિના જિંદગી આ ઝેર થઇ જશે
તારી યાદો મારા મોત નું કારણ બનશે
સમય ગણો વીતી ગયો જોયો ના તને
સમય ગણો વીતી ગયો જોયો ના તને
તારી યાદો મારા મોત નું કારણ બનશે
તારી યાદો મારા મોત નું કારણ બનશે

દિલ થી હું તને પોકાર કરું છું
આવીજા ને તારો ઇન્તજાર કરું છું
તારા વિના હું જીવી ના શકું
દિલ નું આ દર્દ હવે સહી ના શકું..સહી ના શકું
મરવા માટે દિલ હવે મજબુર થઇ જશે
મરવા માટે દિલ હવે મજબુર થઇ જશે
તારી યાદો મારા મોત નું કારણ બનશે
સમય ગણો વીતી ગયો જોયો ના તને
સમય ગણો વીતી ગયો જોયો ના તને
તારી યાદો મારા મોત નું કારણ બનશે
તારી યાદો મારા મોત નું કારણ બનશે
કહીદે જરા શું મજબૂરી હતી
કેમ રાખી તે દૂરી મારા થી
તને શું ખબર વીતે મારા પર
આખો ભીંજાય મારી તારા વગર..તારા વગર
તારા વિના જિંદગી આ ઝેર થઇ જાશે
તારા વિના જિંદગી આ ઝેર થઇ જશે
તારી યાદો મારા મોત નું કારણ બનશે

English version

Samay gano viti gayo joyo na tane
Samay gano viti gayo joyo na tane
Samay gano viti gayo joyo na tane
Tari yaado mara mot nu karan banse
Tara vina tadpu chhu din-raat hu have
Tara vina tadpu chhu din-raat hu have
Tari yaado mara mot nu karan banse
Dhadakn aa dil ni rokai re jaase
Dhadakn aa dil ni rokai re jasae
Tari yaado mara mot nu karan banse
Samay gano viti gayo joyo na tane
Samay gano viti gayo joyo na tane
Tari yaado mara mot nu karan banse
Tari yaado mara mot nu karan banse

Kahide jara su majburi hati
Kem rakhi te doori mara thi
Tane su khabar su vite mara par
Aakho bhivay mari tara vagar..tara vagar
Tara vina zindagi aa jer thai jase
Tara vina zindagi aa jer thai jase
Tari yaado mara mot nu karan banse
Samay gano viti gayo joyo na tane
Samay gano viti gayo joyo na tane
Tari yaado mara mot nu karan banse
Tari yaado mara mot nu karan banse

Dil thi hu tane pokar karu chhu
Aavija ne taro intjar karu chhu
Tara vina hu jivi na saku
Dil nu aa dard have sahi na saku.sahi na saku
Marva mate dil have majbur thai jase
Marva mate dil have majbur thai jase
Tari yaado mara mot nu karan banse
Samay gano viti gayo joyo na tane
Samay gano viti gayo joyo na tane
Tari yaado mara mot nu karan banse
Tari yaado mara mot nu karan banse
Kahide jara su majburi hati
Kem rakhi te dori mara thi
Tane su khabar vite mara par
Aakho bhivay mari tara vagar
Tara vina jindgi aa jer thai jase
Tara vina jindgi aa jer thai jase
Tari yaado mara mot nu karan banse

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *